Gaya Kya Gaya Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Gaya Kya Gaya Lyrics in Gujarati
By Gujju26-05-2023
ગયા ક્યાં ગયા તમે કેવા ના રહ્યા
હો ગયા ક્યાં ગયા તમે કેવા ના રહ્યા
અમે બાજુમાં રહ્યા તમે બીજાના થયા
હે કઈ દુનિયામાં હશો એ નથી રે ખબર
ગયા છો તમે મને કીધા રે વગર
હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોયને જીવ બળે રે હવારમાં
હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોયને જીવ બળે રે હવારમાં
ફોટા જોયને જીવ બળે રે હવારમાં
હે તમને સારું લાગ્યું એ તમે કર્યું
એમાં અમે બહુ રાજી રાજી
હો મારી દુઆ કાયમ તારી સાથે
સુખી રાખે તને મારી માતાજી
હે કઈને ગયા હોત તો દિલ રાજી મારુ થોત
છેલ્લી વારનું તારું મોઢું જોવા થોત
હે ઇન્સ્ટાગ્રામમાં તારી સ્ટોરી રે દેખાય છે
સ્ટોરી જોયને જીવ બળે રે હવારમાં
હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોયને જીવ બળે રે હવારમાં
ફોટા જોયને જીવ બળે રે હવારમાં
હો આવું રે પગલું કેમ તમે ભર્યું
તારી આ રીત ના મને હમજાણી
હો જીવ હતો એ જીવ લઈ ગયો
યાદ કરીને આંખો ઉભરાણી
હો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં દેખાવ છું હું જ્યાં
બ્લોક દેજે આટલું માનજે મારુ તું
હે સોશ્યલ મીડિયામાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોયને જીવ દુઃખી રે હવારમાં
હે અમારા સ્ટેટ્સમાં તારા ફોટા રે દેખાય છે
ફોટા જોયને જીવ બળે રે હવારમાં
ફોટા જોયને જીવ બળે રે હવારમાં