Gharda Ghar Ma Bethi Mavdi Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Gharda Ghar Ma Bethi Mavdi Lyrics in Gujarati
By Gujju20-05-2023
એ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા

એ…મારગ માથે નજરૂ
મારગ માથે નજરૂ માંડી જોઈ રહી તારી વાટ
મારગ માથે નજરૂ માંડી જોઈ રહી તારી વાટ
હમણાં મારો દીકરો આવે હમણાં મારો દીકરો આવે આવે એવા ભણકાર
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
એ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
એ…દીકરા તારી
દીકરા તારી યાદ મા મારી નીંદર વેરણ થઈ
દીકરા તારી યાદ મા મારી નીંદર વેરણ થઈ
અન્ન પાણી મને ભાવે નહી ને અન્ન પાણી મને ભાવે નહી ને કાયા કરમાઈ ગઈ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
જઈ કેજો મારા દીકરા ને તમે, જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
એ… માવડી લખે
માવડી લખે દીકરા મારી અંત ઘડી આવી રહી
માવડી લખે દીકરા મારી અંત ઘડી આવી રહી
આખર ની માં ની અરજુ વાંચી આખર ની માં ની અરજુ વાંચી આવજે ઓ મારા ભાઈ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
એ ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
હે… દુખિયારી ના
દુખિયારી મા નો કાગળ વાંચી જલ કરે ફરિયાદ
દુખિયારી મા નો કાગળ વાંચી જલ કરે ફરિયાદ
આવા દીકરા ના ઘડતો પ્રભુ, આવા દીકરા ના ઘડતો જેને માં ની આવે નહીં યાદ
ઘડે તો ઘડજે એવા કરે માં બાપ ની સેવા
ઘડે તો ઘડજે એવા કરે માં બાપ ની સેવા
ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
ઘરડા ઘર માં બેઠી માવડી લખે કાગળિયા આજ
જઈ કેજો મારા દીકરા ને તમે જઈ કેજો મારા દીકરા ને આવે સંભાળ લેવા કાજ
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો મારી લાગી રોવા
બેટા તારુ મુખડું જોવા આંખો