Wednesday, 15 January, 2025

Goga Mari Gom Maa Vato Thay Lyrics | Kiran Bhuvaji Por | Soorpancham Beats

141 Views
Share :
Goga Mari Gom Maa Vato Thay Lyrics | Kiran Bhuvaji Por | Soorpancham Beats

Goga Mari Gom Maa Vato Thay Lyrics | Kiran Bhuvaji Por | Soorpancham Beats

141 Views

હો ગોમમાં વાતો થાય મારી ગોમમાં વાતો થાય
ગોમમાં વાતો થાય ગોગા મારી ગોમમાં વાતો થાય

ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય
લોકો મને મેના મારી જાય બાપા તને સેને સહન થાય

ગરીબ ઘર છે મારુ રે સેવાડે છાપરું મારુ રે
ગરીબ ઘર છે મારુ રે સેવાડે છાપરું મારુ રે

આબરૂ લેતા મારી જાય બાપા હવે કેમ રે જીવાય
ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય

હો ભાઈબંધ મારા એવું કૈસે કોઈ નથી ઓની પાસ
ગોગા તારું નોમ લઈને ફરું હું નિરાશ

હે તારા રે ભરોસે બેઠ્યો રાખજો મારી લાજ
ધોરી રે ધજા વારા કગરુ સવાર સાંજ

ગોગા મારી વારે આવો રે ઑરતા પુરા કરો રે
બાપા મારી વારે આવો રે ઑરતા પુરા કરો રે

દુઃખ ના દાડા મારા જાય બાપા તને સેને સહન થાય
ગોગા મારી ગોમમાં વાતો થાય ગોગા તને સેને જોઉં જાય

એ વેળા એવી વાળી મારી દુનિયા જોતી રઈ
ચારે કોર આજે મારા નોમની વાતો થઇ

એ હોમું નતા જોતા એતો બોલવા લાગ્યા ભઈ
મેના ટોણા મારવા વાળા વાહ વાહ કરે ભઈ

ગોગો મારો ગોમનો ધણી રે દયા એને કરી ગણી રે
ગોગો મારો ગોમનો ધણી રે દયા એને કરી ગણી રે

ગોગા ની વાતો નો રે થાય ગેમર ની કલમે લખાય
ગરીબ નો બેલી રે કેવાય ભોળા નો ભગવાન કેવાય

English version

Ho gam ma vato thay mari gam ma vato thay
Gam ma vato thay goga mari gam ma vato thay

Goga mari gam ma vato thay goga tane sene jou jay
Loko mane mena mari jay bapa tane sene sahan thay

Garib gharche maru re sevade chapru maru re
Garib gharche maru re sevade chapru maru re

Aabru leta mari jay bapa have kem re jivay
Goga mari gam ma vato thay goga tane sene jou jay

Ho bhaibandh mara evu kaise koi nathi oni pass
Goga taru nom laine faru hu nirash

He tara re bharose bethyo rakhjo mari laaj
Dhori re dhaja vara kagru savar sanj

Goga mari vare aavo re aurta pura karo re
Bapa mari vare aavo re aurta pura karo re

Dukh na dada mara jay bapa tane sene sahan thay
Goga mari gam ma vato thay goga tane sene jou jay

Ae veda ave vadi mari duniya joti rai
Chare kor aaje mara nomni vato thai

Ae homu nata jota aeto bolava lagya bhai
Mena tona marava vada vah vah kare bhai

Gogo maro gomno dhani re daya ene kari gani re
Gogo maro gomno dhani re daya ene kari gani re

Goga ni vato no re thay gemar ni kalme lakhay
Garib no beli re kevay bhola no bhagwan kevay

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *