Friday, 15 November, 2024

Goga Roj Karu Chhu Arajee Lyrics in Gujarati

145 Views
Share :

એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી

જેવી તમારી મરજી
એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી

ઓ ગૌરવી તે ગાયના મીઠા દૂધડાં ગોગાજી તમને ધરાવું
રોજ ઉઠી ને આવું મંદિરે શરણે શીશ ઝુકાવું
શરણે શીશ ઝુકાવું

એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી
એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી

ઓ શોભા તમારી શિવના કંઠે ધરતી શિર પર ધરી
ચૌદે ભુવનમાં ગાજે એવી નામના તમારી
એ શોભા તમારી શિવના કંઠે ધરતી શિર પર ધરી
ચૌદે ભુવનમાં ગાજે એવી નામના તમારી
નામના તમારી
ઓ તમે રાખી છે પુથ્વી ફરતી સમરે આખી ધરતી
તમે રાખી છે પુથ્વી ફરતી સમરે આખી ધરતી

એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી
એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી

ઓ ચૌદ પરગણે નાત વિહોતર તમને દાદા પૂજતી
માલધારીની દીકરીઓ ગુણ તમારા ગાતી
એ ચૌદ પરગણે નાત વિહોતર તમને દાદા પૂજતી
માલધારીની દીકરીઓ ગુણ તમારા ગાતી
હું તો જનમો જનમ ની તરસી તમે આશિષ દેજ્યો વરસી
હું તો જનમો જનમ ની તરસી તમે આશિષ દેજ્યો વરસી

એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી
એ ગોગા રોજ કરું છુ અરજી પછી જેવી તમારી મરજી
પછી જેવી તમારી મરજી પછી જેવી તમારી મરજી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *