Sunday, 22 December, 2024

Gogaji Mara Lyrics in Gujarati

153 Views
Share :
Gogaji Mara Lyrics in Gujarati

Gogaji Mara Lyrics in Gujarati

153 Views

હે હે ઈતલ  પિતલ  ના મારા બેડાં ગોગાજી મારા
હે હે ઈતલ  પિતલ  ના મારા બેડાં ગોગાજી મારા
એ  હલકે હાલુન પોણી છલકે ગોગાજી મારા
હે ગંગા ને ઘાટે હોના ની પાટે
ગંગા ને ઘાટે હોના ની પાટે
હે હે મણિધર મહારાજ જોયા ગોગાજી મારા
હે હે  ઈતલ  પિતલ ના મારા બેડાં ગોગાજી મારા

ગોગાની પોચમ ના દાડા રે આયા
ગોગાને અમે મળવા ને આયા
હો હો ગંગા જમના ના અમે નીર ભરી લાયા
મારા ગોગા એ અમને હસી ને બોલાયા
હે એવા રાફડા નો રોમ છે  વાલુ એવું નોમ છે
રાફડા નો રોમ છે વાલુ એવું નોમ છે
હે હે ગંગા જળ ના છોટડા છંટાવું ગોગાજી મારા
હે હે ઈતલ  પિતલ ના મારા બેડાં ગોગાજી મારા

હે દુનિયા માં દેખાતો દેવ મારો ગોગો
મારા મલક નો એતો છે મોભો
હો હો ગુજરાત ના ગોમે ગોમ બેઠો મારો ગોગો
પુજે છે એને દુનિયા ના લોકો
હે મારો ધરતી નો ધણી માથે છે મણી
ધરતી નો ધણી માથે છે મણી
હે એના અજવાળે અમે રમતા ગોગાજી મારા
હે હે  ઈતલ  પિતલ ના મારા બેડાં ગોગાજી મારા

હે ઉનાવા ના ગોગાની અમારે ઓળખેણ છે
જીવ થી વાલુ મારા ગોગાજીનુ  વેણ છે
હો હો ગોગાના ઘર ની જૂની ખારેણ છે
સાથ પેઢી થી જબરી લેણ દેણ છે
હે શકરાભાની સાથે નેહડા ની વાટે
શકરાભાની સાથે નેહડા ની વાટે
હે હે કરશન બાપા ના વાલા ગોગાજી મારા

હો  ઈતલ  પિતલ ના મારા બેડાં ગોગાજી મારા
એ હલકે હાલુન પોણી છલકે ગોગાજી મારા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *