Thursday, 11 September, 2025

Gogo Mara Kul Nu Anjvadu Re Lyrics in Gujarati

151 Views
Share :
Gogo Mara Kul Nu Anjvadu Re Lyrics in Gujarati

Gogo Mara Kul Nu Anjvadu Re Lyrics in Gujarati

151 Views

એ ગોગો મારો સમાજનું રજવાડું રે
હે ગોગો મારો સમાજનું રજવાડું રે
ગોગો મારા કુળનું રે અજવાળું રે
મણિધર ગોગ રમે રાફડે હો જી રે

હે પારસમણી પેઢીનો પ્રધોન રે
હોંભરે વાતો બાપો કોનો કોન રે
મણિધર રોમ રમે રાફડે હો જી રે

એ ગોગો મારો સમાજનું રજવાડું રે
ગોગો મારા કુળનું રે અજવાળું રે
મણિધર ગોગ રમે રાફડે હો જી રે
મણિધર ગોગ રમે રાફડે હો જી રે

એ ખેતર શેઢાનો પરવાલ પડહાલનો
ઈશ્વરભાનો રોમ ગોગો પીલવય ગોમનો
ખેતર શેઢાનો પરવાલ પડહાલનો
ઈશ્વરભાનો રોમ ગોગો પીલવય ગોમનો

એ પૂજ તન અઢાર આલમ રે
ધાર્યા હૌના પાડે કોમ પાર રે
અલ્પેશ ભુવાનો રોમ જબરો હો જી રે

ગોગો મારો સમાજનું રજવાડું રે
ગોગો મારા કુળનું રે અજવાળું રે
મણિધર ગોગ રમે રાફડે હો જી રે
મણિધર રોમ રમે રાફડે હો જી રે

સંત નમે સાધુ નમે નમે તને જોગી
તારા પારે આવે થાય રોગી રે નિરોગી
સંત નમે સાધુ નમે નમે તને જોગી
તારા પારે આવે થાય રોગી રે નિરોગી

એ બોલે બાપો ચોખ્ખી ચોખ્ખી બોલ રે
કોઈ નો આવે ગોગા તારે તોલ રે
અમરત વાયડ પૂજે છે હેતથી હો જી રે

ગોગો મારો સમાજનું રજવાડું રે
ગોગો મારો કુળનું રે અજવાળું રે
મણિધર રોમ રમે રાફડે હો જી રે
મણિધર ગોગ રમે રાફડે હો જી રે
ઈશ્વરભાનો રોમ રમે રાફડે હો જી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *