Gokul No Govaliyo Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Gokul No Govaliyo Lyrics in Gujarati
By Gujju01-06-2023
Hu Gokul No Govaliyo Lyrics in Gujarati
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો
હે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો તું મારો દ્વારકાનો નાથ
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો તું મારો દ્વારકાનો નાથ
હે કેમ ભુલી ગયો ભગવાન રે હે મારો દ્વારકાનો નાથ
કેમ ભુલી ગયો ભગવાન રે હે મારો દ્વારકાનો નાથ
હે ગોકુળ તે ગામનો ગોવાળિયો તું મારો દ્વારકાનો નાથ
હો કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ
હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતો ગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતો
હો ભુલીગયો ભાઈબંધી અમે નથી ભુલીયા મોટા મોટા મેલોમાં તું મોજ માણતો
હે તું છો નંદ રે જશોદાનો લાલ રે તું છો નંદજશોદાનો લાલ રે હે મારો દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ
યમુનાના કાંઠે તું રાહડે રમાડતો રાહડે રમાડતો ને વાંહળી વગાડતો
હે ઘેલું કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયુ ઘેલા કીધા રે તે તો ગોપ ને ગોવાળિયા
હે તું છો રાધા ના હૈયા નો હાર રે તું છો રાધા ના હૈયા નો હાર રે હે મારો દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો તુ મારો દ્વારકાનો નાથ
હો કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ