Golu Molu Chori Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Golu Molu Chori Lyrics in Gujarati
By Gujju26-05-2023
એ અંગે છે જાડી પણ રંગે છે ધોળી…(2)
અંગે છે જાડી પણ રંગે છે ધોળી
બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
અરે હોંજ પડે ખાવા આવે એ તો પકોડી…(2)
બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
એ ભલે લાગે મોટી પણ ઉમર માં નાની
ખાતા પિતા ઘર ની આતો નિશાની…(2)
બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
અંગે છે જાડી પણ રંગે છે ધોળી…(2)
બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
એ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી…છોડી
એ હસે ત્યારે ગાલ તારા ગુલાબ જેવા લાગે
ગુસ્સો કરે ત્યારે લાલ ટોમેટુ તું લાગે
હાથ તારા પોચા પોચા રૂ જેવા લાગે
હરતું ફરતું ટેડી બિયર જાડું મારી લાગે
એ મોઢું ફૂટબૉલ જેવું આખો છે નાની
ગોળ મટોળ લાડુ જેવી લાગે મજાની…(2)
એ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
અંગે છે જાડી પણ રંગે છે ધોળી…(2)
બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
એ મને બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી…છોડી
એ દેખાવે ફેટ પણ મારા માટે કેટ છે
ડબલ એક્ષેલ જોડે થઇ ગયો લવ ગ્રેટ છે
એ મારુ સાઈઠ તારું નેવું પ્લસ વેઇટ છે
મોટું પતલુ ની આ જોડી તો સેટ છે
એ હલકો ફુલકો હસબન્ડ ને બુલડોઝર વાઈફ
લવ બર્ડ થઇ ને જોડે રહેશું લાઈફ…(2)
ઓ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
અંગે છે જાડી પણ રંગે છે ધોળી…(2)
બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
અરે હોંજ પડે ખાવા આવે એ તો પકોડી…(2)
બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
એ બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી
એ મને બૌ ગમે ક્યુટ મ્યૂટ ગોલુ મોલુ છોડી