Wednesday, 8 January, 2025

GONDI TANE GOMADE THI GOTAVA AAVYO LYRICS | RAKESH BAROT

153 Views
Share :
GONDI TANE GOMADE THI GOTAVA AAVYO LYRICS | RAKESH BAROT

GONDI TANE GOMADE THI GOTAVA AAVYO LYRICS | RAKESH BAROT

153 Views

એ ગોંડી તન ગોતવા આયો સુ મું ગોમડે થી
મારી ગોંડી તન ગોતવા આયો સુ મું ગોમડે થી

હે ભૂલો પડી
ભૂલો પડી ભૂલો પડી ભટકું શહેર ને બજાર
હું તો ભૂલો પડી ભટકું શહેર ને બજાર
ગોંડી મારી ગોતવા આયો તને ગોમડે થી
અરે વ્હાલી મારી ગોતવા આયો હું તો ગોમડે થી

હે ઉભી બઝારે ગોંડો થઇ ને સાદ પાડું
તોયે જાનુડી તારું મોઢું ના ભાડું
હે ચીઈ શેરીએ ને ચીઈ ગાલીયે તને ગોતું
શું કરવું કોય નથી સમજાતું

એ વ્હાલી મારી લેવા આયો સુ મું ગોમડે થી
મારી સાજન તારું મોઢું જોયે વરસો થઇ જ્યાં ચાર
મારી સાજન તારું મોઢું જોયે વરસો થઇ જ્યાં ચાર

મારી ગોંડી તન ગોતવા આયો સુ મું ગોમડે થી
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેર ને બજાર
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેર ને બજાર

મારી વ્હાલી તન ગોતવા આયો હું તો ગોમડે થી
મારી ગોંડી તન ગોતવા આયો હું તો ગોમડે થી

હો જીવ ભલે જાય તને મળ્યા વગર નહિ રહું
તું ના મળે એટલા દાડા હું તો ઓંય રહું
હે અન્ન કે પોણી તને જોયા વગર નહિ લઉં
તને લીધા વગર પાસો બનાહ નહિ જઉં

એ ગોંડી હવે મરતા પેહલા મુખડું બતાવજો રે
મને ગોંડો ગણી પથરા મારે લોકો હઉ
મને ગોંડો ગણી પથરા મારે લોકો હઉ

મારા જીવ તન ગોતવા આયો હું તો ગોમડે થી
પછી ભૂલો પડી ભટકું શહેર ને બજાર
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેર ને બજાર
મારી સાજન તને મળવા આયો સુ મું ગોમડે થી

જટ વેહલા આવો મળવા આયો હું તો ગોમડે થી
મારી વ્હાલી તને મળવા આયો હું તો ગોમડે થી.

English version

Ae gondi tane gotava aayo su mu gomade thi
Mari gondi tane gotava aayo su mu gomade thi

He bhulo padi
Bhulo padi bhulo padi bhatku shehr ne bazaar
Hu to bhulo padi bhatku shehr ne bazaar
Gondi mari gotava aayo tan gomade thi
Are vhali mari gotava aayo hu to gomade thi

He ubhi bazare gondo thai ne saad paadu
Toye janudi taru modhu na bhadu
He chie sheriye ne chie galiye tan gotu
Shu karvu koy nathi samjatu

Ae vhali mari leva aayo su mu gomde thi
Mari sajan taru modhu joye varso thai jya char
Mari sajan taru modhu joye varso thai jya char

Mari gondi tane gotava aayo su mu gomade thi
Hu to goti vadyo goti vadyo shehr ne bazaar
Hu to goti vadyo goti vadyo shehr ne bazaar

Mari vhali tane gotava aayo hu to gomade thi
Mari gondi tane gotava aayo hu to gomade thi

Ho jiv bhale jaay tane malya vagar nahi rahu
Tu na male etla daada hu to ony rahu
He ann ke poni tane joya vagar nahi lau
Tane lidha vagar paaso banah nahi jau

Ae gondi have marta pehla mukhdu batavjo re
Mane gondo gani pathra maare loko hau
Mane gondo gani pathra maare loko hau

Mara jiv tane gotva aayo hu to gomde thi
Pachhi bhulo padi bhatku shehr ne bazaar
Hu to goti vadyo goti vadyo shehr ne bazaar
Mari sajan tane malva aayo su mu gomde thi

Jat vehla aavo malva aayo hu to gomde thi
Mari vhali tane malva aayo hu to gomde thi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *