Gondi Tara Baap Nu Su Gayu Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Gondi Tara Baap Nu Su Gayu Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો સપનું મારું રાખ થઈ જ્યું
હો કાળજું બળી ખાખ થઇ જ્યું…(2)
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું
હો કૂવો પુરાવામાં મારા થોડું રઇ જ્યું
મોત અને મારા ચાર ઓંગળ છેટું રયુ
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું
હો સપનું મારું રાખ થઈ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું
હો ધાર્યું તું મેં ચેવુ અને ચેવુ થઇ જ્યું
જીવન નું મારુ પાંદડું અવળું ફરી જ્યું
હો હો વિચારી વિચારી મારુ મગજ ફરી જ્યું
તોય તારા પેટ નું ના પાણી રે હાલ્યું
હો તું મારી ના બની એનું દુઃખ રઈ જ્યું
મારા કરેલા કર્યા ઉપર પોણી ફરી જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું
હો સપનું મારું રાખ થઈ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું
હો રાત રે ગોજારી દિવસ વેરણ રે થયા
સુખ ગયું દુઃખ ના વાયરા વાયાં
હો રોઈ રોઈ આંસુડે દરિયા ભરાયા
અમને લૂંટી ને તારા કાળજા ઠર્યા
હો માલ મિલકત બધું તારી પાછળ જ્યું
બદનામી નું માથે લેબલ લાગી ગયું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું
હે સપનું મારું રાખ થઈ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું…(2)
અલી ગોંડી તારા બાપ નું શું જ્યું