Good Morning
By-Gujju26-04-2023
152 Views
Good Morning
By Gujju26-04-2023
152 Views
*ઝરૂખે ઝરૂખે દૃશ્ય બદલાય,*
*શબ્દે શબ્દે વાક્યો બદલાય*
*ઘરે-ઘરે રીત બદલાય,*
*માણસે માણસે હુનર બદલાય,*
*દોઢ કલાકે ચોઘડિયા બદલાય,*
*ચોવિસ કલાકે દિવસ બદલાય,*
*સાત દિવસે અઠવાડિયું બદલાય,*
*ત્રીસ દિવસે મહિનો બદલાય,*
*બાર મહિને વર્ષ બદલાય,*
*વ્યવહારે વ્યવહારે લાગણી બદલાય,*
*ફક્ત મિત્રો જ એવા હોય છે*
*જેના સ્વભાવ ક્યારેય ન બદલાય..*
🙏 *શુભ સવાર* 🙏
❤🧡🤎