Thursday, 5 December, 2024

Good Night Quotes in Gujarati

396 Views
Share :
Good Night Quotes in Gujarati

Good Night Quotes in Gujarati

396 Views

જે થાય એ સારા માટે જ થાય છે,
ક્યારેક વિપરીત પરિસ્થિતિઓ આપણી
વર્તમાન સ્થિતિને સુધારવા આવતી હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો,
પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે
ચમત્કાર થઇ જાય છે.
💐શુભ રાત્રિ💐

એ બધી વસ્તુઓથી
આજે જ સંબંધ તોડી દો,
જે તમારા સફળ થવાના માર્ગમાં
બાધા બની રહી હોય !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે
જે આપણા લાયક નથી હોતા.
👿Good Night👿

જવાબદારીનું પોટલું બાજુમાં
મુકીને ક્યારેક મનોરંજન પણ કરી લેવું,
જવાબદારી ક્યાંય જવાની નથી !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જેમ ફક્ત એક ‘જોકર’થી પાનાની
આખી બાઝી પલટાઈ જાય છે,
તેમ ફક્ત એક ‘ઠોકર’થી જીવનની
બાઝી પણ પલટાઈ જાય છે.
🌺શુભ રાત્રિ🌺

આપણું હિત અને ખામી
બતાવનાર વ્યક્તિ ચુપ ના થઇ જાય
એનું ધ્યાન રાખવું કારણ કે આજના જમાનામાં
આવા વ્યક્તિ બહુ ભાગ્યે જ મળે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આંસુની કિંમત કંઈ જ નથી,
પણ જે ખરા સમયે આંસુ લુછી જાય
એની કિંમત જરૂર હોય છે.
💤શુભ રાત્રી💤

સિક્કો હેડ અને ટેલ
બંનેનો હોય છે પણ સમય
એનો આવે છે જે પલટીને
ઉપરની તરફ આવે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે
પ્રયત્ન નહિ પણ સમય માંગતી હોય..
💐શુભ રાત્રી💐

જીવશો ત્યાં સુધી
ઠોકરો તો લાગ્યા જ કરશે
પણ ઉઠવું તો એકલા જ પડશે,
જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી
કોઈ ખંભો દેવા નહીં આવે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

એ લોકો ક્યારેય તમારી કદર નહિ કરે,
જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય.
💖Good Night💖

જિંદગીમાં બધી જગ્યાએ
પૈસા કામ નથી આવતા સાહેબ,
અમુક જગ્યાએ માણસનો સાથ
પણ બહુ જરૂરી હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા,
પણ સફળતા મળી ગયા બાદ
બધા રસ્તા સીધા થઇ જાય છે..
💐Good Night💐

વરસાદ અને તડકો બંને
જરૂરી છે મેઘધનુષ બનવા માટે,
એમ જ ખુબસુરત જિંદગી માટે સુખ
અને દુઃખ બંને બહુ જરૂરી છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો
એનું દિમાગ જ છે,
પકડી પકડીને લાવે છે એ પળને
જે ખુબ તકલીફ આપે છે.
🌹શુભ રાત્રી🌹

જો તમે ચાર સફળ
લોકોની વચ્ચે રહો છો તો
સંભાવના છે કે પાંચમો સફળ
વ્યક્તિ તમે પોતે જ હશો !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જરૂરી નથી કે દરેક સમયે
ભગવાનનું નામ આવે
તે ક્ષણ પણ ભક્તિની કહેવાય છે,
જ્યારે માણસ માણસને કામ આવે..
Good Night

ભૂલી જાઓ તમારી ગઈકાલને,
કારણ કે એનો પ્રભાવ આવતીકાલને
ચોક્કસ ખરાબ કરી દેશે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

મોજેથી જીવી લેવું સાહેબ કેમકે
રોજ સાંજે સુરજ નહીં.
અનમોલ જિંદગી ઢળતી જાય છે.
શુભ રાત્રી

તમે જો લોકોની
લાગણી નથી સમજી શકતા,
તો સમજી લો તમે આજે પણ
અભણ છો સાહેબ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે… ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે સાહેબ..!
🌷 Good Night 🌷

કલિયુગની આ દુનિયામાં
કદર એની નથી થતી જે સાચે જ
સંબંધ નિભાવે છે પણ કદર માત્ર એની
થાય છે જે સારો દેખાવ કરે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

ઓળખાણ થી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે,
પણ કામ થી મળેલી ઓળખ જિંદગીભર ટકે છે.
❤ શુભ રાત્રી ❤

બળથી વધારે
બુદ્ધિનો ઉપયોગ કરો,
કેમ કે બળ લડવાનું શીખવશે
અને બુદ્ધિ જીતવાનું !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આંસુ સુકાયા પછી જે
મળવા આવે એ સંબંધ છે,
ને આંસુ પહેલા મળવા આવે
એ પ્રેમ છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

મુશ્કેલીઓ ત્યારે જ
ડરામણી લાગતી હોય છે,
જયારે આપણી આંખો પોતાના
લક્ષ્યથી ભટકવા લાગે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

“આંસુ”ની કિંમત કંઈ જ નથી,
પણ જે ખરા સમયે “આંસુ” લુછી જાય
એની “કિંમત” જરૂર હોય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

જો પૈસા અને સંબંધ
બંનેમાંથી એકને મહત્વ દેવું પડે
તો સંબધને બચાવજો સાહેબ કેમ કે
પૈસા તો આવતા જતા રહે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

“સારો સ્વભાવ”
ગણિતના “શૂન્ય” જેવો હોય છે,
જેની સાથે હોય તેની “કિંમત”
વધી જાય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

પોતાની સમજદારી
અગત્યની હોય છે સાહેબ,
બાકી અર્જુન અને દુર્યોધનના
ગુરુ તો એક જ હતા ને !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

સંબંધો ભૂલથી તુટવા કરતા,
ગેરસમજથી વધારે તુટતા હોય છે !!
♥️ શુભ રાત્રી ♥️
🤗 GOOD NIGHT 🤗

કોઈની લાગણી
સમજનારો અભણ વ્યક્તિ,
દુનિયાનો સૌથી વધારે ભણેલો
ગણેલો વ્યક્તિ હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

પોતાની લાગણીઓ પર
કાબુ રાખી શકનાર વ્યક્તિ,
જિંદગીની ઊંચાઈઓ પર હંમેશા
ટોચ પર જ હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

મને ખબર નથી કે
આ હાર અને જીત શું છે
પણ જે વ્યક્તિમાં હિંમત હોય છે
તે શૂન્યમાંથી પણ શરુ કરવાની
અદભુત શક્તિ ધરાવે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જે માણસની ચારેબાજુ
નકારાત્મક લોકો જ રહેતા હોય,
એ વ્યક્તિ ભટકી જ જાય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

માત્ર વસ્તુઓ જ
મોંઘી નથી હોતી સાહેબ,
અમુક સપનાઓ પણ
બહુ મોંઘા હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આવનાર અંધકારથી
ક્યારેય ડરશો નહીં કેમ કે
એ અંધકાર પછી ચોક્કસપણે
પ્રકાશ હોય જ છે સાહેબ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જીવન મળ્યું છે
તો કંઇક કરી બતાવો,
આજે સમય ખરાબ છે તો શું
કાલે સમયને બદલી બતાવો !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

સૌથી વધારે ગરીબ એ
માણસ છે જેની ખુશીઓ બીજાની
મરજી પર આધારિત છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

આંખની ભાષા સમજે
એ સંબંધ જ સાચા હોય છે,
બાકી નાની વાતમાં કથા કરવી પડે
તો એ સંબંધ કાચા હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જે કામ આજે
તમને તકલીફ આપે છે,
એ કામ જ આવતીકાલે તમારી
સૌથી મોટી તાકાત બનશે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જો કોઈ તમને સમજી
ના રહ્યું હોય તો મૌન રહેવું જોઈએ,
કેમ કે દલીલ વાત બગાડી નાખે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

જરૂરી નથી કે જે
તમારી સામે સારા બને છે
એ તમારું સારું જ ઈચ્છતા હોય !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹

સમય જરૂર
બદલાય છે સાહેબ,
બસ સમયની સાથે થોડું
લડવું પડે છે !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹

જિંદગીમાં બાકી
બધું ખોઈ દેશો તો ચાલશે
પણ ચહેરા પરની સ્માઇલને
ક્યારેય ખોવા ના દેશો !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *