Gori Kaya Ne Mithi Maya Lyrics in Gujarati
By-Gujju10-05-2023
260 Views
Gori Kaya Ne Mithi Maya Lyrics in Gujarati
By Gujju10-05-2023
260 Views
હે ગોરી કાયા ને મીઠી માયા
હો …ગોરી કાયા ને મીઠી માયા
બોલો ગોરી ચિયા ગોમથી આયા
એ ઘડનારા એ તને કેવી ઘડી
સોના જેવા રૂપે મઢી
હે તને જોયા પછી ના કોઈ ગમશે મને
મારી ઘરવાળી બનવું તને
મારી ઘરવાળી બનવું તને
એ મનમો મારા એવું થાઈ છે
ઉભી રેને ગોરી ચોકણ જાય છે
એ બોલો ગોરી ચિયા ગોમથી આયા
હો મેમોન થઇ જોને મારા દિલના રે
સાથી બની જો ભવો ભવના રે
હો …હૈયાના હીંચકે ઝુલાવશું રે
પોણી માંગો તો દુધ આપશું રે
હે તારા માટે આપી દઉ જીવ મારો
તું ના પાડે તો રઉ કુંવારો
તું ના પાડે તો રઉ કુંવારો
એ વિચાર મારો કરજો થોડો
તને જોઈ હું થઈ જયો છું ગોંડો
હવે બોલો ગોરી ચિયા ગોમથી આયા




















































