Wednesday, 15 January, 2025

Gori Tu Garbe Haal Re Lyrics | Javed Ali, Pamela Jain | Gori Tu Garbe Haal Re

180 Views
Share :
Gori Tu Garbe Haal Re Lyrics | Javed Ali, Pamela Jain | Gori Tu Garbe Haal Re

Gori Tu Garbe Haal Re Lyrics | Javed Ali, Pamela Jain | Gori Tu Garbe Haal Re

180 Views

એ હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
એ હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે

એ નોરતાની નવરંગ ચૂંદલડી ને ઢોલીડો દેતો
તાક ધીન તાક ધીન ધીન તાકા ધીન તાક હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે

એ નોરતાની નવરંગ ચૂંદલડી ને ઢોલીડો દેતો
તાક ધીન તાક ધીન ધીન તાકા ધીન તાક હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
એ હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે

ગોરી ગરબો તો એવો કેવો
ગોરી આ તારા ચૂડલા જેવો
ગોરી ગરબો તો એવો કેવો
ગોરી આ તારા ચૂડલા જેવો
ગોરી ગરબો તો એવો કેવો
ગોરી આ તારા ચૂડલા જેવો

હા તારા તે હાથમાં એવો ધૂમે તે જાણે
ગોળ ગોળ ઘૂમતો ગુલાલ રે
તારા તે હાથમાં એવો ધૂમે તે જાણે
ગોળ ગોળ ઘૂમતો ગુલાલ રે
ધીન તાકા ધીન તાક ગુલાલ રે

હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે

એ નોરતાની નવરંગ ચૂંદલડી ને ઢોલીડો દેતો
તાક ધીન તાક ધીન ધીન તાકા ધીન તાક હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે

ગોરી ગરબો તો એવો કેવો
ગોરી આ તારા ચાંદલા જેવો
ગોરી ગરબો તો એવો કેવો
ગોરી આ તારા ચાંદલા જેવો
ગોરી ગરબો તો એવો કેવો
ગોરી આ તારા ચાંદલા જેવો

હા તારા તે મુખ પર હેલાતું જાણે કે
ચાંદલડાનું ભાલ રે
તારા તે મુખ પર હેલાતું જાણે
ચાંદલડાનું ભાલ રે
ધીન તાકા ધીન તાક ભાલ રે

હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે

એ નોરતાની નવરંગ ચૂંદલડી ને ઢોલીડો દેતો
તાક ધીન તાક ધીન ધીન તાકા ધીન તાક હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે હાલ રે
હાલ હાલ હાલ હાલ રે
ગોરી તું ગરબે હાલ રે
તાક ધીન તાક ધીન ધીન તાકા ધીન તાક હાલ રે.

English version

Ae haal haal haal haal re
Gori tu garbe haal re
Haal haal haal haal re
Gori tu garbe haal re
Ae haal haal haal haal re
Gori tu garbe haal re
Haal haal haal haal re
Gori tu garbe haal re

Ae nortani navrang chundladi ne dholido deto
Taak dhin taak dhin dhin taaka dhin taak haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re hal re
Haal haal haal haal re
Gori tu garbe haal re
Haal haal haal haal re
Gori tu garbe haal re hal re
Haal haal haal haal re
Gori tu garbe haal re

Ae nortani navrang chundladi ne dholido deto
Taak dhin taak dhin dhin taaka dhin taak haal re
Haal haal haal haal re
Gori tu garbe haal re hal re
Haal haal haal haal re
Gori tu garbe haal re
Ae haal haal haal haal re
Gori tu garbe haal re
Haal haal haal haal re
Gori tu garbe haal re

Gori garbo to aevo kevo
Gori aa tara chudala jevo
Gori garbo to aevo kevo
Gori aa tara chudala jevo
Gori garbo to aevo kevo
Gori aa tara chudala jevo

Ha tara te hathma aevo ghume te
Gol gol ghumto gulal re
Tara te hathma aevo ghume te
Gol gol ghumto gulal re
Dhin taka dhin taak gulal re

Hal hal hal hal re
Gori tu garbe haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re hal re
Hal hal hal hal re
Gori tu garbe haal re

Ae nortani navrang chundladi ne dholido deto
Taak dhin taak dhin dhin taaka dhin taak haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re hal re
Hal hal hal hal re
Gori tu garbe haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re

Garbo to aevo kevo
Gori aa tara chandala jevo
Garbo to aevo kevo
Gori aa tara chandala jevo
Garbo to aevo kevo
Gori aa tara chandala jevo
Garbo to aevo kevo
Gori aa tara chandala jevo

Ha tara te mukh par helatu jane ke
Chandladanu bhat re
Ara te mukh par helatu jane ke
Chandladanu bhat re
Dhin taka dhin taak bhat re

Ae nortani navrang chundladi ne dholido deto
Taak dhin taak dhin dhin taaka dhin taak haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re hal re
Hal hal hal hal re
Gori tu garbe haal re
Hal hal hal hal re
Gori tu garbe haal re hal re
Hal hal hal hal re
Gori tu garbe haal re
Taak dhin taak dhin dhin taaka dhin taak haal re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *