Govad Pardeshi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
By-Gujju25-05-2023
Govad Pardeshi Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)
By Gujju25-05-2023
એ દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
એ ત્રણ ત્રણ દાડેથી અમે ભૂખ્યા રે
ગોવાળ થોડા થોડા દૂધડાં તું પા
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
એ મોટો ટાટો બાવા સેમાડે પોચ્યા
હું તો લવારાનો છું રે ગોવાળ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
મોટો ટાટો બાવા સેમાડે પોચ્યા
હું તો લવારાનો છું રે ગોવાળ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
હે કાબરી રે બકરી ગોવાળ લાવજે રે
એને વરસાવું દૂધડાં કેરી ધાર
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
એ બે બે કટોરા બાવો પી ગયા રે
ત્રીજો આલ્યો ગોવાળિયાને હાથ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
બે બે કટોરા બાવો પી ગયા રે
ત્રીજો આલ્યો ગોવાળિયાને હાથ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
એ હમણો ખાદ્યા બાવા રોટલા રે
મારે નથી દૂધડાં કેરી આશ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
એ ત્રણ ત્રણ દીથી તરસે રે મરુ
થોડો થોડો રે પોણીડા પા
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
ત્રણ ત્રણ દીથી તરસે રે મરુ
થોડો થોડો તું પોણીડા પા
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
એ અરે મારવાડમાં નથી કુવા વાવડી
જેથી ઢોલના ધબૂકે પાણી હોય
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
એ બે બે ટેબા ગોવાળ અંડોળજે
ત્યાં ચંદન તલાવડી હોય
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
બે બે ટેબા ગોવાળ અંડોળજે
ત્યાં ચંદન તલાવડી હોય
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
અરે બે બે કટોરા હરજી પી ગયા રે
એમને સૂઝી રે રાણુજો વાળી વાત
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
ઊભા રો ને બાવા ઊભા રો ને
હું તો આવું રે તમારી સંગાથ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
ઊભા રો ને બાવા ઊભા રો ને
હું તો આવું રે તમારી સંગાથ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
અરે પાછું વળીને ગોવાળ જોજે રે
તારા લવારાને મારે ઓલ્યો નાર
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
એ
નાર મારે તો બાવા ભલે મારે
હું તો આવું રે તમારી સંગાથ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
નાર મારે તો બાવા ભલે મારે
હું તો આવું રે તમારી સંગાથ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
હરિના ચરણે હરજી ભાટી બોલ્યા
ધણી તમારો નવખંડ રે જો નોમ
હારે બાવા તમે રે પરદેશી રે
તમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
દ્વારકેથી સંઘડો હાલિયો રે
ગોવાળ ઝાલી રે રાણુજો વાળી વાટ
હારે ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
ગોવાળ અમે રે પરદેશી રે
અમે રે પરદેશી રે
ગોવાળ અમે રે પરદેશી રે.
English version
Ae dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Jovad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Ae tran tran dadethi ame bhukya re
Govad thoda thoda dudhada tu paa
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ae moto tato bava semade pochya
Hu to lavarano chau re govad
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Moto tato bava semade pochya
Hu to lavarano chhu re govad
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
He kabari re bakari govad lavje re
Aene varsavu dudhada keri dhar
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ae be be katora bavo pi gaya re
Trijo aalyo govadiyane hath
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Be be katora bavo pi gaya re
Trijo alyo govadiyane hath
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Ae hamno khadhya bava rotla re
Mare nathi dudhda keri aash
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ae tran tran di thi tarse re maru
Thodo thodo re ponida paa
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Tran tran dithi tarse re maru
Thodo thodo tu ponida paa
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Ae are marvadma nati kuva vavadi
Jethi dholna dhabuke pani hoy
Hare govad tame re pardeshi re
Tame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ae be be teba govad andodje
Tya chandan talavadi hoy
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Be be teba govad andodje
Tya chandan talavadi hoy
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Are be be katora harji pi gaya re
Aemne suzi re ranujo vali vaat
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Jovad zali re ranujo vali vaat
Haare govad ame re pardeshi re
Ubha ro ne bava ubha ro ne
Hu to aavu re tamari sangath
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Ubha ro ne bava ubha ro ne
Hu to aavu re tamari sangath
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Are pachhu vadine govad joje re
Taara lavarane mare olyo naar
Haare govad ame re pardeshi re
Ame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ae naar mare to bava bhale re mare
Hu to aavu re tamari sangath
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Naar mare to bava bhale mare
Hu to aavu re tamari sangath
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Harina charne harji bhati bolya
Dhani tamaro navkhade jone nom
Hare bava tame re pardeshi re
Tame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Dwarkethi sanghado haliyo re
Govad zali re ranujo vali vaat
Hare govad ame re pardeshi re
Ame re pardeshi re
Govad ame re pardeshi re
Ame re pardeshi re
Govad ame re pardeshi re
Ame re pardeshi re
Govad ame re pardeshi re.