Friday, 15 November, 2024

Guha meet Sumantra

130 Views
Share :
Guha meet Sumantra

Guha meet Sumantra

130 Views

निषादराज गुह की सुमंत्र से भेंट
 
जोगवहिं प्रभु सिय लखनहिं कैसें । पलक बिलोचन गोलक जैसें ॥
सेवहिं लखनु सीय रघुबीरहि । जिमि अबिबेकी पुरुष सरीरहि ॥१॥
 
एहि बिधि प्रभु बन बसहिं सुखारी । खग मृग सुर तापस हितकारी ॥
कहेउँ राम बन गवनु सुहावा । सुनहु सुमंत्र अवध जिमि आवा ॥२॥
 
फिरेउ निषादु प्रभुहि पहुँचाई । सचिव सहित रथ देखेसि आई ॥
मंत्री बिकल बिलोकि निषादू । कहि न जाइ जस भयउ बिषादू ॥३॥
 
राम राम सिय लखन पुकारी । परेउ धरनितल ब्याकुल भारी ॥
देखि दखिन दिसि हय हिहिनाहीं । जनु बिनु पंख बिहग अकुलाहीं ॥४॥
 
(दोहा)   
नहिं तृन चरहिं पिअहिं जलु मोचहिं लोचन बारि ।
ब्याकुल भए निषाद सब रघुबर बाजि निहारि ॥ १४२ ॥
 
નિષાદરાજ ગુહ સુમંત્રને મળે છે
 
રક્ષે પ્રભુ એ ઉભયને એમ રક્ષે પલક ગોલકને જેમ;
કરે લક્ષ્મણ ઉભયની સેવા તનને સેવતા અવિવેકી જેવા.
 
એમ વસતા મુદિત વિભુ વનમાં તપસી સુરમુનિ ખગમૃગ હિતમાં
કહી વનના ગમનની કથા મેં, હવે સુણો જે અવધે થયું તે.
 
પ્રભુને પહોંચાડી આવ્યો નિષાદ; જોઇ સરથ સુમંત્રને આર્ત,
પામ્યો પીડ અનંત વિષાદ, આવી પ્રભુની વ્યથાભરી યાદ.
 
સીતા લક્ષ્મણ રામ પોકારી ઢળ્યા સચિવ વિકળ બની હારી;
અશ્વ હણહણ્યા દેખી દક્ષિણ ખગ જેવાં હો પાંખવિહીન.
 
(દોહરો) 
ઘાસ ખાય ના, ના પીએ, વહે નેત્રથી નીર,
નિષાદ નીરખી ના શક્યો રામઅશ્વની પીડ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *