Kasho Vondho Nai Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Kasho Vondho Nai Lyrics in Gujarati
By Gujju17-06-2023
કશો વોંધો નઈ અરે કશો વોંધો નઈ
દિલ ની રોણી નેકળી ખેલાળું
કુણું કાળજું મારી બાળ્યું ગઈ કરી ને અપમોન
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
બર્યું ભાદર્યું ને રજવાડું મેલી ને હાલી મારું
એને ચડ્યું સે ગુમોન
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
વાતો મારી લાગશે તને રે લવારી
નઈ મળે મારા જેવો દિલ મોં વાત લે ઊતારી
ચાહે જિંદગી ની થઇ જાય કસોટી
ભલે દુઃખ ની પડે હોટી મળે ના મૌનપોણ
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
મારા વાળી નેકળી ખેલાળું
કુણું કાળજું મારી બાળ્યું ગઈ કરી ને અપમોન
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
અરે નવરો ના હમજતી મને
તને પ્રેમ કરવાનું મારું સે કોમ
મારા હૈયે ને હોઠે તારું જસે નોમ
પણ એનું તને છે ચો ભોન
કશો વોંધો નઈ હારું કશો વોંધો નઈ
ગોમ માં કાઢી મારી આબરૂ
મારા દિલ મા પાડ્યું ગાબરૂ
દુનિયા મારે છે ટોન
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
દિલ ની રોણી નેકળી ખેલાળું
કુણું કાળજું મારી બાળ્યું ગઈ કરી ને અપમોન
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
કશો વોંધો નઈ ભલે કશો વોંધો નઈ
તારાવિના ની કારી ભમર રાતો
અમે તારા ઓ ગણી ને કાઢશું
દિવસો નીજો વાતો કરું તો
અમે ગોમના જોંપે જઈ બેહશું
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
ભલે ને બૂરું થાય મારું
પણ હારું થાય તારું પુરા થાય તારા અરમાન
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
મારા વાળી નેકળી ખેલાળું
કુણું કાળજું મારું બાળ્યું ગઈ કરી ને અપમોન
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
કશો વોંધો નઈ ભલે કશો વોંધો નઈ
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ
કશો વોંધો નઈ જાનુ કશો વોંધો નઈ