Friday, 15 November, 2024

Gujarat Che Amrutdhara Lyrics in Gujarati

140 Views
Share :
Gujarat Che Amrutdhara Lyrics in Gujarati

Gujarat Che Amrutdhara Lyrics in Gujarati

140 Views

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
જ્યાં સાંજ સવારે ભક્તિ ઈબાદત ના નીત વાગે નગારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
જેના સંત ફકીરો ભગત સુરાને વંદન વારમ વારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
ન્યારા ન્યારા ન્યારા ન્યારા

આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા
હૈયા હિંમત વાળા
જ્યાં એકબીજાને ચાહે જંખે કોઈ ના વિખે માળા
કોઈ ના વિખે માળા
જ્યાં મહેમાનો માટે માથા દે દઉ એને ભલકારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા

આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જતી
વિશ્વની કોઈ પણ જતી
પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી
પહેલો આ ગુજરાતી
અમે દિલથી જીવએ દિલથી મારીએ દિલ દયદે પરબારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી

જ્યાં અસાંજો કચડો ડાલામથ્થો પૂર્વમાં ભાદર ગાંજે
પૂર્વમાં ભાદર ગાંજે
જ્યાં દક્ષિણ દિશમાં નીર નર્મદા પહોંચી ઘર ઘર આજે
પહોંચી ઘર ઘર આજે
જ્યાં ઉત્તરમાં છે બનાસ પચ્છિમ મહી નદીના ફૂવારા
ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી
ન્યારા ન્યારા ન્યારા ન્યારા

હવે ધરમ કોમના થાઈના ભડકા બુરી નજર ના લાગે
બુરી નજર ના લાગે
હવે આખી દુનિયા ઉજળી કરવા સહુ ગુજરાતી જાગે
સહુ ગુજરાતી જાગે
આ સાંઈરામ માંગે નભમાં ચમકે ગુજરાતના સિતારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *