મોરલી વેરણ થઇ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ હવે બાવરી હું બની ગઈ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ વૃંદાવન ની કુંજગલી માં ચાલી હું લઇ મહી નંદ નો લાલ મને ...
આગળ વાંચો
લિરિક્સ
31-05-2023
Morli Veran Thai Kanuda Tari
02-05-2023
Hari Halve Halve Lyrics in Gujarati
હરી હળવે હળવે હંકારે, મારૂં ગાડું ભરેલ ભારે મેં તો લગામ દીધી હાથ હરી ને હરી ચાહે તો પાર ઉતારે હરી હળવે … દેવની ડેલી દૂર નથી કાંઈ કરણી કરેલ કઈ...
આગળ વાંચો
આગળ વાંચો
25-05-2023
Tari Murti Lage Che Mane Pyari Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રેશ્રી ઘનશ્યામ હરિ તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરિતારી મુર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ ...
આગળ વાંચો
આગળ વાંચો
26-05-2023
Matu Pava Ni Patrani Gujarati Garba Lyrics
મા, તું પાવાની પટરાણી મા, તું પાવાની પટરાણી કે, કાળી કાલિકા રે લોલ. મા, તારો ડુંગરડે છે વાસ કે, ચડવું, દોહ્યલું રે લોલ. મા, તારો મંડપની શોભાય કે, મ...
આગળ વાંચો
આગળ વાંચો
31-05-2023
Bhiksha Dene Maiya Pingda Gujrati Lyrics
ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર.. મૈયા પિંગળા.. ભેખ રે ઉતારો રાજા ભરથરી, હૈયું કરે છે પુકાર.. રાજા ભરથરી.. કેમ રે જોવાશે ભેખ તમારો,...
આગળ વાંચો
આગળ વાંચો
27-04-2023
khushi deje jamana ne, mane hardam rudan deje – Gujarati Ghazal – Nazir Dekhaiya
ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.. સદાય દુખ માં મલકે, મને એવા સ્વજન દેજે, ખીજા માં પણ ના કરમાય, મને એવા સુ...
આગળ વાંચો
આગળ વાંચો
13-05-2023
Joom Joom 2 Lyrics | Aishwarya Majmudar, K. Deep, Kruz | Sur Sagar Music
જુમ જુમ જુમ જુમ માડી વાગે જણકાર તારા ઝાલરનો જુમ જુમ વાગે જણકારજુમ જુમ જુમ ઝૂમે ધરતી ને અવકાશ જયારે વાગે છે માડી તારા ઝાલરનો જણકાર જગતની જનેતા તારા ...
આગળ વાંચો
આગળ વાંચો
02-05-2023
Saag Shisamno Dholiyo Re Vaalma Lyrics in Gujarati
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા અમરા ડમરાનાં વાણ મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા … ત્યાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમા રૂકમણી ઢોળે છે વાય મારા વ...
આગળ વાંચો
આગળ વાંચો
31-05-2023
Tame Bhave Bhaji Lyo Bhagvan Gujrati Lyrics
તમે ભાવે ભાજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એનો દીધેલો કોલ મોહમાં ઘેલા થયા જુઠી માયાન મોહમાં ઘેલા થયા ચ...
આગળ વાંચો
આગળ વાંચો
31-05-2023
Pag Mane Dhova Dyo Raghuray Gujrati Lyrics
ધોવા દ્યો રઘુરાય,પ્રભુ મને શક પડ્યો મનમાંય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી. રામ લક્ષ્મણ જાનકીજી, તીર ગંગાને જાયજી નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખ...
આગળ વાંચો
આગળ વાંચો
25-05-2023
Hari Haiya Na Har Cho Ji Re Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio
હરિ હૈયા નાં હાર છો જી રેતમે હરિ હૈયા નાં હાર છોહરિ હૈયા નાં હાર છો જી રેતમે હરિ હૈયા નાં હાર છો હે હા રે સેજ તણા શણગાર છો જી રેતમે હરિ હૈયા નાં હા...
આગળ વાંચો
આગળ વાંચો
26-05-2023
Mane Pache Te Garba Gujarati Lyrics
માને પાંચે તે ગરબા માને પાંચે તે ગરબા મનગમતા મારી સૈયરુએ, માને પેલો તે ગરબો રૂપાનો મારી સૈયરુએ. કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ, માડી અંબે મા...
આગળ વાંચો
આગળ વાંચો