Gujarati Calendar 2024: Vikram Samvat Year 2081 (with Holidays & Festivals)
By- Gujju 06-03-2024
2000 Views
For daily astrology and other details, you can also check Gujarati Tithi, Panchang, Choghadia , and our interactive Gujarati calendar for 2024.
The traditional Gujarati calendar uses the Amanta system, where each month moves from one Purnima to another Purnima. Here is the Gujarati Calendar 2024 with a complete list of public and bank holidays along with dates of Hindu, Jain, Parsi, Christian, and Muslim festivals.
Gujarat Holiday List 2024 helps you to see which days can be used for planning vacation or business activities. This list of holidays in Gujarat for 2024 can help you plan your trips better. With this list, you can plan your holidays with holidays in Gujarat throughout the year.
Here is the complete list of public holidays in Gujarat for 2024, including national, regional, and bank holidays that Gujaratis can enjoy.
Download the 2024 Gujarati Calendar which shows all festivals and holidays of the year.
જાન્યુઆરી 2024 – ગુજરાતી કેલેન્ડર
01 Mon ખ્રિસ્તી નૂતન વર્ષ 04 Thu કાલાષ્ટમી 07 Sun સફલા એકાદશી 11 Thu અમાવાસ્યા 12 Fri ચંદ્ર દર્શન 14 Sun મકરસંક્રાતિ 15 Mon વાસી ઉત્તરાયણ 17 Wed ગુરુ ગોવિંદ સિંહનો જન્મ દિન 18 Thu દુર્ગાષ્ટમી વ્રત 21 Sun પૌસા પુત્રદા એકાદશી 25 Thu માઘસ્નાન પ્રારંભ , પૂનમ 26 Fri પ્રજસત્તાક દિન
ફેબ્રુઆરી 2024 – ગુજરાતી કેલેન્ડર
02 Fri કાલાષ્ટમી 06 Tue ષટ્તિલા એકાદશી વ્રત ઉપવાસ 09 Fri અમાવાસ્યા 11 Sun ચંદ્ર દર્શન 14 Wed વસંતપંચમી 17 Sat દુર્ગાષ્ટમી વ્રત 20 Tue જાય એકાદશી વ્રત ઉપવાસ 22 Thu વિશ્વકર્મા જયંતિ 24 Sat માઘ સ્નાન સમાપ્ત , પૂનમ , સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતી 26 Mon શબ-એ-બારાત
માર્ચ 2024 – ગુજરાતી કેલેન્ડર
03 Sun કાલાષ્ટમી 08 Fri મહાશિવરાત્રી 10 Sun અમાવાસ્યા 11 Mon ચંદ્ર દર્શન 17 Sun દુર્ગાષ્ટમી વ્રત 20 Wed આમલકી એકાદશી વ્રત ઉપવાસ 21 Thu જમશેદી નવરોઝ 24 Sun હોલિકા દહન , હોળી બીજો દિવસ (ધુળેટી) 25 Mon પૂનમ , હોળી બીજો દિવસ (ધુળેટી) 29 Fri ગુડ ફ્રાઈડે
એપ્રિલ ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
01 Mon શીતળા સાતમ , શહાદત-એ-હઝરત અલી 02 Tue કાલાષ્ટમી 05 Fri પાપમોચિની એકાદશી વ્રત ઉપવાસ 08 Mon અમાવાસ્યા 09 Tue ગુડી પડવો , ચેટીચાંદ , ચંદ્ર દર્શન 10 Wed રમઝાન ઇદ (બીજો શવ્વાલ) 14 Sun ડૉ બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન 16 Tue દુર્ગાષ્ટમી વ્રત 17 Wed શ્રી સ્વામિનારાયણ જયંતી , રામ નવમી 19 Fri કામદા એકાદશી વ્રત ઉપવાસ 21 Sun મહાવીર જયંતિ (જન્મ કલ્યાણક) 22 Mon હાટકેશ્વર જયંતિ , જરથોસ્તનો દિશો (પારસી કદમી) 23 Tue હનુમાન જયંતિ , પૂનમ
મે ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
01 Wed કાલાષ્ટમી 04 Sat વરુથિની એકાદશી વ્રત ઉપવાસ , મહા પ્રભુજીનો પ્રાક્ટ્યોત્સવ (વલ્લભાચાર્ય જયંતિ ) 08 Wed અમાવાસ્યા 09 Thu ચંદ્ર દર્શન 10 Fri અક્ષય તૃતીયા , ભગવાન શ્રી પરશુરામ જયંતિ 12 Sun શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ 14 Tue ગંગા પૂજન 15 Wed દુર્ગાષ્ટમી વ્રત 19 Sun મોહિની એકાદશી વ્રત ઉપવાસ 21 Tue નૃસિંહ જયંતિ વ્રત ઉપવાસ 22 Wed જરથોસ્તનો દિશો (પારસી શહેનશાહી) 23 Thu કૂર્મ જયંતિ , પૂનમ , બુધ્ધ પૂર્ણિમા 24 Fri નારદ જયંતિ 30 Thu કાલાષ્ટમી
જૂન ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
02 Sun અપરા એકાદશી વ્રત ઉપવાસ 06 Thu અમાવાસ્યા , વટ સાવિત્રી વ્રત 07 Fri ચંદ્ર દર્શન 10 Mon ગુરૂ અર્જુનદેવનો શહીદ દિન 12 Wed શાપુઓટ (યહુદી) 14 Fri દુર્ગાષ્ટમી વ્રત 16 Sun ગંગાદશહરારંભ 17 Mon બકરી ઈદ (ઈદ ઉલ અદહા) 18 Tue નિર્જળા એકાદશી વ્રત ઉપવાસ 22 Sat પૂનમ 28 Fri કાલાષ્ટમી
જુલાઈ ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
02 Tue યોગિની એકાદશી 05 Fri અમાવાસ્યા 07 Sun ચંદ્ર દર્શન , રથયાત્રા (અષાઢી બીજ) 13 Sat ગાથા ગહમ્બર (ત્રીજી ગાથા) (પારસી કદમી) 14 Sun દુર્ગાષ્ટમી વ્રત 17 Wed દેવશવની એકાદશી વ્રત ઉપવાસ , મહોરમ (આસુરા) 21 Sun પૂનમ , ગુરુ પૂર્ણિમા , વ્યાસ પૂજન , ખોરદાદ સાલ (પારસી કદમી) 28 Sun કાલાષ્ટમી 31 Wed કામિકા એકાદશી
ઓગસ્ટ ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
04 Sun હરિયાળી અમાવાસ્યા , અમાવાસ્યા 05 Mon ચંદ્ર દર્શન 09 Fri નાગ પાંચમ 13 Tue દુર્ગાષ્ટમી વ્રત 15 Thu સ્વાતંત્ર્ય દિન 16 Fri શ્રવણ પુત્રદા એકાદશી 19 Mon રક્ષાબંધન , પૂનમ 20 Tue ખોરદાદ સાલ (પારસી શહેનશાહી) 26 Mon જન્માષ્ટમી , કાલાષ્ટમી 27 Tue નંદ ઉત્સવ 29 Thu અજા એકાદશી
સપ્ટેમ્બર ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
01 Sun પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન (પંચમી પણ) 02 Mon અમાવાસ્યા , શહાદત એ ઈમામ હસન (મુસ્લિમ શિયા) 04 Wed ચંદ્ર દર્શન , મહાવીર સ્વામી જન્મવાંચન 05 Thu વરાહ જયંતિ 07 Sat ગણેશ ચતુર્થી 08 Sun સંવત્સરી (પંચમી પક્ષ) , પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન (ચતુર્થી પક્ષ) , ઋષિ પાંચમી 11 Wed દુર્ગાષ્ટમી વ્રત 14 Sat જયંતી એકાદશી વ્રત ઉપવાસ 15 Sun ઓણમ 16 Mon ઈદ -એ- મૌલુદ (સુન્ની) , ઈદ એ મિલાદ ઉન્નબી (મહમદ પયગંબર સાહેબના જન્મદિન) 17 Tue અનંત ચતુર્દશી 18 Wed પૂનમ 21 Sat ઈદ -એ- મૌલુદ(શિયા) 24 Tue કાલાષ્ટમી 28 Sat ઈન્દિરા એકાદશી વ્રત ઉપવાસ
ઓક્ટોબર ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
02 Wed મહાત્મા ગાંધીનો જન્મ દિન , અમાવાસ્યા 03 Thu રોશ હીસાના (યહુદી) , નવરાત્રી 04 Fri ચંદ્ર દર્શન 09 Wed સરસ્વતી આવાહન 10 Thu સરસ્વતી પૂજા 11 Fri દુર્ગાષ્ટમી , દુર્ગાષ્ટમી વ્રત , સરસ્વદી બલિદાન , કિમ્બુર આરંભ પૂર્વનો દિવસ (યહુદી) 12 Sat સરસ્વતી વિસર્જન , દશેરા (વિજયા દસમી) , યોમ કપુર (યહુદી) 13 Sun પાશાંકુશા એકાદશી 16 Wed શરદ પૂનમ 17 Thu સુકકોટ (યહુદી) , પૂનમ 21 Mon કરવા ચોથ 24 Thu કાલાષ્ટમી 28 Mon રમા એકાદશી , વાઘ બારસ 29 Tue ધનતેરસ 30 Wed કાલી ચૌદશ 31 Thu કાળી ચૌદશ (નરક ચતુર્દશી) , સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન , દિવાળી (દિપાવલી)
નવેમ્બર ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
01 Fri અમાવાસ્યા 02 Sat ચંદ્ર દર્શન , નૂતન વર્ષ દિન (વિક્રમ સંવત) 03 Sun ભાઈબીજ 06 Wed લાભ પાંચમ 09 Sat દુર્ગાષ્ટમી વ્રત 12 Tue પ્રબોધિની એકાદશી 13 Wed તુલસી વિવાહ 15 Fri પૂનમ , દેવ દિવાળી , ગુરુ નાનક જયંતિ 23 Sat કાલાષ્ટમી 26 Tue ઉત્પતિ એકાદશી
ડિસેમ્બર ૨૦૨૪ – ગુજરાતી કેલેન્ડર
01 Sun અમાવાસ્યા 02 Mon ચંદ્ર દર્શન 09 Mon દુર્ગાષ્ટમી વ્રત 11 Wed શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ , મોક્ષદા એકાદશી 15 Sun પૂનમ 22 Sun કાલાષ્ટમી 25 Wed નાતાલ (ક્રિસમસ) 26 Thu સફલા એકાદશી , બોક્સિંગ ડે (નાતાલ પછીનો દિવસ) 30 Mon અમાવાસ્યા
Post navigation