Sunday, 22 December, 2024

Gulabi Chaniya Choli Lyrics in Gujarati

123 Views
Share :
Gulabi Chaniya Choli Lyrics in Gujarati

Gulabi Chaniya Choli Lyrics in Gujarati

123 Views

રૂપનો કટકો હાઈફાઈ ફટકો
રૂપનો કટકો લાગો છો હાઈફાઈ ફટકો લાગો છો
રૂપનો કટકો લાગો છો હાઈફાઈ ફટકો લાગો છો

રૂપનો કટકો લાગો છો
રૂપનો કટકો લાગો છો ગુલાબી ચણીયા ચોળીમો
હાઈફાઈ ફટકો લાગો છો ગુલાબી ચણીયા ચોળીમો
ઓકડિયાળાં ઓટીએ ચડેલ કાળા ભમર કેશ
નમણી નજર નેણ નશીલાને ઓખે યોજેલ મેષ
ઓકડિયાળાં ઓટીએ ચડેલ કાળા ભમર કેશ
નમણી નજર નેણ નશીલાને ઓખે યોજેલ મેષ
ખીલતું કમળ લાગો છો
ખીલતું કમળ લાગો છો ગુલાબી ચણીયા ચોળીમો
સૌથી હટકે લાગો છો ગુલાબી ચણીયા ચોળીમો

અરે નવરંગી નીત નવી પહેરેલી છે ચોળી
રૂપનો અંબાર રૂપ જાય તારૂં ઢળી
અરે છોડી કોમણગારી કાયા સોળે કાળાયે ખીલેલી
રૂપનો ચાંદલિયો લાગે મસ્ત ચણીયા ચોળીમો

જમણા હાથના નખ રંગેલાંને રંગ છે એનો લાલ
પહેલી ઓનગાળીયે પહેરી વીંટી નંગ એમાં કમાલ
જમણા હાથના નખ રંગેલાંને રંગ છે એનો લાલ
પહેલી ઓનગાળીયે પહેરી વીંટી નંગ એમાં કમાલ
લટના લટકે તમે તો
લટના લટકે તમે તો દિલમાં સેડા પાડો છો
હે છોડી રોયલ બ્રાન્ડ લાગો છો ગુલાબી ચણીયા ચોળીમો

અરે છોડી કેડ માથે તલ છે કાળો તલે મોહ્યું મન
નીકળે છે ગલીમાંથી એ ગલી થઈ જાય બંધ
શરમાળ શર્મીલી લાગે પદમણી નાર
બોલે તો ફૂલ ઝરે હોઈ વાતવાતમાં શાર

શરાબી શરબતી એના નશીલા છે નેણ
અડીયે તો ઓગળી જાય શરીર મીણબત્તીનું મેણ
શરાબી શરબતી એના નશીલા છે નેણ
અડીયે તો ઓગળી જાય શરીર મીણબત્તીનું મેણ
તડકે ચડ઼કો બાળો છો
તડકે ચડ઼કો બાળો છો જગમગ જબરા લાગો છો
જોબન ઝબકે જાકમજોળ ગુલાબી ચણીયા ચોળીમો
રૂપનો કટકો લાગો છો ગુલાબી ચણીયા ચોળીમો
હાઈફાઈ ફટકો લાગો છો ગુલાબી ચણીયા ચોળીમો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *