Monday, 23 December, 2024

Ha Mane Enathi Pyar Chhe Lyrics in Gujarati

127 Views
Share :
Ha Mane Enathi Pyar Chhe Lyrics in Gujarati

Ha Mane Enathi Pyar Chhe Lyrics in Gujarati

127 Views

હો પુછે છે મારૂં દિલ તને કોનો ઇન્તઝાર છે
હો પુછે છે મારૂં દિલ તને કોનો ઇન્તઝાર છે
રાહ જોઈ લેને મળવાની હજી વાર છે

કેમ કરી દિલને સમજાવું
તને યાદ કરી રાતો વિતાવું
કેમ કરી દિલને સમજાવું
તને યાદ કરી રાતો વિતાવું
મળવા દિલ બેકરાર છે
હા મને એનાથી પ્યાર છે
હા મને એનાથી પ્યાર છે

હો કેહવું હતું મારે અધુરૂ છે રહી ગયું
આવી પૂછે અમને પહેલા કેમ ના કહયું
કાળી ઘેલી વાતો એની પાગલ બનાવે છે
દૂર રહીને અમને કેટલું મનાવે છે
એને જોવા તડપે દિલ મારૂં
હવે આપને સરનામું તારૂં
એને જોવા તડપે દિલ મારૂં
હવે આપને સરનામું તારૂં
મળવા દિલ બેકરાર છે
હા મને એનાથી પ્યાર છે
હા મને એનાથી પ્યાર છે

હો જોઈ અમને સામું નઝરો જુકાવે
પ્રેમ થઈ જાશે ભલે આજ તું છુપાવે
તારો સાથ મળે તો હું દુનિયા જીતી લઉં
આવ મારી પાસે દિલની વાત તને કહી દઉં
કુદરત તારી મહેરબાની
કેવી જોડી એની મારી બનાવી
કુદરત તારી મહેરબાની
કેવી જોડી એની મારી બનાવી
મળવા દિલ બેકરાર છે
હા મને એનાથી પ્યાર છે
હા મને એનાથી પ્યાર છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *