Sunday, 22 December, 2024

Hache Hacha Prem Na Saugandh Lyrics | Ashok Thakor | Royal Digital

128 Views
Share :
Hache Hacha Prem Na Saugandh Lyrics | Ashok Thakor | Royal Digital

Hache Hacha Prem Na Saugandh Lyrics | Ashok Thakor | Royal Digital

128 Views

કદી ભૂલતી ના મને.. કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને… કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને… કદી છોડતી ના મને
કઉ તને કઉ તને કઉ તને
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
કઉ તને કઉ તને કઉ તને
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે

તું ઝીંદગી તું બંદગી મારા આ દિલ ને તું ગમતી
હો તુજ થી દૂર રહેવું નથી રોમે રોમ માં મારા તું રમતી
હો તારા વગર છે નકામી ઝીંદગી
તારા વગર છે નકામી ઝીંદગી
ઓ સનમ ઓ સનમ ઓ સનમ
તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે

તું આશિકી તું દિલગી મારા આ દિલ માં તું છેવસી
હો તું છે હસી તું છે ખુશી ઓરે સનમ મને ના છોડતી
હો જન્મો જન્મની આ બાંધી પ્રીતડી
જન્મો જન્મની આ બાંધી પ્રીતડી
ઓ સનમ ઓ સનમ ઓ સનમ
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને
કઉ તને કઉ તને કઉ તને
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે
હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે
હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે

English version

Kadi bhulti na mane…kadi chhodti na mane
Kadi bhulti na mane…kadi chhodti na mane
Kadi bhulti na mane…kadi chhodti na mane
Kayu tane kayu tane kayu tane
Ho tane mara hache hacha prem ni sogand chhe
Ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe
Kadi bhulti na mane kadi chhodti na mane
Kayu tane kayu tane kayu tane
Ho tane mara hache hacha prem ni sogand chhe
Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe

Tu zindgi tu bandgi mara aa dil ne tu gamti
Ho tuj thi door rahvu nathi rome rom ma mara tu ramti
Ho tara vagar chhe nakami zindgi
Tara vagar chhe nakami zindgi
O sanam o sanam o sanam
Tane mara hache hacha prem ni sognad chhe
Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe

Tu aashiqui tu dilagi mara aa dil ma tu chhe vashi
Ho tu chhe hasi tu chhe khoosi ore sanam mane na chhodti
Ho janmo janamni aa badhi pritdi
Janmo janamni aa badhi pritdi
O sanam o sanam o sanam
Ho tane mara hache hacha prem ni sogand chhe
Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe
Kadi bhulti na mane…kadi chhodti na mane
Kadi bhulti na mane…kadi chhodti na mane
Kadi bhulti na mane…kadi chhodti na mane
Kayu tane kayu tane kayu tane
Ho..Tane mara hache hacha prem ni sogand chhe
Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe
Ho tane mara hache hacha prem ni sogand chhe

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *