Hachu Kahu Toh Tame Moda Padi Gya Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Hachu Kahu Toh Tame Moda Padi Gya Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે શું કરવા
હો હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે શું કરવા
હો હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હો જિંદગી રાખ કરી સપના ખાખ કરી
જિંદગી રાખ કરી સપના ખાખ કરી
હવે શું આવ્યા લેવા
હો હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હો હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે શું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હો પહેલા તમે મારી બદનામી કરી
વફાઓ મારી તમે નીલામ કરી
હો તમે કર્યું એવું તો કોઈ ના કરે
પ્રેમી સાચો કદી ના દગો કરે
હો આખો ને રોવડાવી તને દયા ન આવી
આખો ને રોવડાવી તને દયા ન આવી
આયા છો પાછા શું કહેવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હો હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે શું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હો હતો મને વિશ્વાસ રે તમારો
કર્યો તમે વિશ્વાસ ઘાત મારો
હો ગયા હતા મને જખ્મો રે આપી
થાક્યા અમે જખ્મો ની સજા કાપી
હો અધવચ્ચે મને છોડી ગયા તમે દિલ તોડી
અધવચ્ચે મને છોડી ગયા તમે દિલ તોડી
હવે તારી હારે ના લેવા દેવા
હો હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હવે કેમ આયા છો મને મળવા
આયા છો પાછા તમે શું કરવા
હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હો હાચુ કહું તો તમે મોડા પડી ગ્યા
હાચુ કહું તો બહુ મોડા પડી ગ્યા