Monday, 23 December, 2024

Hachu Khotu Rom Maro Jone Lyrics in Gujarati

127 Views
Share :
Hachu Khotu Rom Maro Jone Lyrics in Gujarati

Hachu Khotu Rom Maro Jone Lyrics in Gujarati

127 Views

એ ગોમમાં વાતો ઉડી છે
એ ખબર મને પડી છે

એ ગોમમાં વાતો ઉડી છે
ખબર મને પડી છે
ગોમમાં વાતો ઉડી છે
ખબર મને પડી છે

એ હાચુ કે ખોટું રોમ મારો જોણે
એ કવસુ હાચુ કે ખોટું મારો ભગવોન જોણે

એ આતો બેવફા છોડી મોનવા દેતી નથી
ખોટા ખોટા સોગંદ ખાય
કેશે મુ જોણતી નથી
એ હાચુ કે ખોટું ખોટું રોમ મારો જોણે

એ ગોમમાં વાતો ઉડી છે
તારી ખબર પડી છે
ગોમમાં વાતો ઉડી છે
તારી ખબર પડી છે

એ હાચુ કે ખોટું રોમ મારો જોણે
અરે રે હાચુ કે ખોટું
અલી હાચુ છે કે ખોટું મારો ભગવોન જોણે

આજ કાલ ટીપ ટોપ થઈને ફરો છો
લાલી લિપસ્ટિક કના માટે કરો છો
ઘણા દાડાથી છેટા છેટા ફરો છો
વેમ પડી જાય એવો વેવાર કરો છો

બીજા હારે બોલતી ભાળું
લાગે મને દાળમાં કાળું
બીજા હારે બોલતી ભાળું
લાગે મને દાળમાં કાળું
એ હાચુ કે ખોટું રોમ મારો જોણે

એ ગોમમાં વાતો ઉડી છે
ખબર મને પડી છે
ગોમમાં વાતો ઉડી છે
ખબર મને પડી છે

એ હાચુ કે ખોટું રોમ મારો જોણે
એ કવસુ હાચુ કે ખોટું
અલી હાચુ છે કે ખોટું મારો ભગવોન જોણે

ઓ તારા મોબાઇલમાં મુ એ બેલેન્સ કરાયા
અમે કર્યા ફોન ત્યારે બીઝી તમે બઉ આયા
ઓ એક વાત હૌના મુઢે ગોમમાં વગોવાયા
તારી બેવફાઈ એ તો ચકડોળે ચડાયા

એ હળગ્યા વગર અલી ધુમાડો થાય ના
જોજે મારા પ્રેમનો ભવાડો થાય ના
એ હાચુ કે ખોટું રોમ મારો જોણે

એ ગોમમાં વાતો ઉડી છે
તારી ખબર પડી છે
ગોમમાં વાતો ઉડી છે
ખબર મને પડી છે

એ હાચુ કે ખોટું રોમ મારો જોણે
અલી હાચુ છે કે ખોટું મારો ભગવોન જોણે
એ હાચુ કે ખોટું
કવસુ હાચુ કે ખોટું રોમ મારો જોણે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *