Haiya Ma Bandhyo Hichko Lyrics in Gujarati
By-Gujju31-05-2023
301 Views
Haiya Ma Bandhyo Hichko Lyrics in Gujarati
By Gujju31-05-2023
301 Views
તમે ઝુલો તો તમને ઝુલાવુ મોરી મા
તમે ઝુલો તો તમને ઝુલાવુ મોરી મા
હૈયામાં બાંધ્યો હીંચકો
તમે હીંચો તો તમને હીંચાવુ મોરી મા
તમે હીંચો તો તમને હીંચાવુ મોરી મા
હૈયામાં બાંધ્યો હીંચકો
હૈયાનાં હિંચકે ન મખમલ ગાલીચા,
મણેકે નથી, મોતી નથી, દિલના છે દીવડા,
ખાલી ભક્તિનું
ખાલી ભક્તિનું
આસન બિચ્છવું મોરી મા,
હૈયામાં બાંધ્યો હીંચકો …
તમે હીંચો તો તમને હીંચાવુ મોરી મા
હૈયામાં બાંધ્યો હીંચકો
હૈયામાં બાંધ્યો હીંચકો