Saturday, 7 September, 2024

Haiye Thi Chutati Nathi Lyrics in Gujarati

120 Views
Share :
Haiye Thi Chutati Nathi Lyrics in Gujarati

Haiye Thi Chutati Nathi Lyrics in Gujarati

120 Views

હે હે હે હૈયે થી છૂટ તી નથી રે…
હે હૈયે થી છૂટ તી નથી રે
માયા એની તૂટ તી નથી રે

હે હૈયે થી છૂટ તી નથી રે
માયા એની તૂટ તી નથી રે

જીવ થી વા છુટ તી નથી રે
વાતો એની ખૂટ તી નથી રે  
જીવ થી વા છુટ તી નથી રે
વાતો એની ખૂટ તી નથી રે  

દિલ થી છૂટ તી નથી રે…
દિલ થી છૂટ તી નથી રે
માયા એની તૂટ તી નથી રે

હે હૈયે થી છૂટ તી નથી રે
માયા એની તૂટ તી નથી રે…

હો કરું છુ વખોણ તારા તુ તો અનમોલ છે
તને તારા અસિક ના હઝારો સલોમ છે
હો જોઈ લે સાથી ચીરી દિલમાં મારા કોણ છે
મને લાગે છે મારા દિલ થી તુ અજોણ છે

હૈ વાઈદો તારો ચૂકતો નથી રે  
ઘડી પણ ભૂલ તો નથી રે
વાઈદો તારો ચૂકતો નથી રે  
ઘડી તને ભૂલ તો નથી રે

હે હૈયે થી છૂટ તી નથી રે…
હે હૈયે થી છૂટ તી નથી રે
વાતો એની ખૂટ તી નથી રે  
હે હૈયે થી છૂટ તી નથી રે
માયા એની તૂટ તી નથી રે

હો પૂનમ નો ચોંદ તારે હોમે લાગે ઝોખો
બારી ના ખોલો જાનું ચહેરો તમે ઢોકો
હો બહાર ના ઉભારો દરવાજો વાખો
તને જોઈને આસિક મરી જાઈ લાખો

હે ઘડી પણ ચાલતું નથી રે
દિલ મારું લાગતુ નથી રે
ઘડી પણ ચાલતું નથી રે
દિલ મારું લાગતુ નથી રે

હે હૈયે થી છૂટ તી નથી રે…
હે હૈયે થી છૂટ તી નથી રે
માયા એની તૂટ તી નથી રે
હે હૈયે થી છૂટ તી નથી રે
માયા એની તૂટ તી નથી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *