Sunday, 22 December, 2024

HAL HAL SIBLI LYRICS | DEV PAGLI

170 Views
Share :
HAL HAL SIBLI LYRICS | DEV PAGLI

HAL HAL SIBLI LYRICS | DEV PAGLI

170 Views

હે તારા જેવી બહુ જોઈ
હે તારા જેવી બહુ આઈ સીબલી

હે તારા જેવી બહુ જોઈ
તારા જેવી બહુ આઈ
હાલ હાલ સીબલી હાલતી થા
મારી જોડે નહિ જામે સીબલી
હે હાલ હાલ સીબલી હાલતી થા
તારી મારી નહિ જામે જોડી

તને રૂપનો પાવર સે તને રૂપિયાનો ઘમંડ સે
તને રૂપનો પાવર સે તને રૂપિયાનો ઘમંડ સે

તારે ઊંચી મેડી ઊંચા મોલ
હા ઊંચી મેડી ઊંચા મોલ
હે ઊંચી મેડી ને ઊંચા મોલ
ઊંચી મેડી ને ઊંચા મોલ
મારે ગામડે નહિ ફાવે
નહિ ફાવે તને નહિ ફાવે સીબલી

હે હાલ હાલ સીબલી હાલતી થા
નહિ જામે છોડી નહિ જામે મેં મેં

હે અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ઘરમાં
મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ગોમમાં
હો અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ગોમમાં
મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ઘરમાં

તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો
તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો

હે તારું મોટું નોમ ને ઊંચા શોક
મોટું નોમ ને ઊંચા શોક
તારું મોટું નોમ ને ઊંચા શોક
મોટું નોમ ને ઊંચા શોક
મારા હોન્ડામાં નહિ ફાવે
નહિ ફાવે સીબલી નહિ ફાવે

હે હાલ હાલ સીબલી હાલતી થા
મારા હોન્ડામાં નહિ ફાવે

હે ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે
કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે
હે સીબલી સીબલી
ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે
કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે

સીબલી ચેડો મારો મેલ મને ગોમડાંની ગમે સે
સીબલી ચેડો મારો મેલ મને ગોમડાંની ગમે સે

હે તારી મોંઘી ગાડી મોંઘા શોક
હે મોંઘી ગાડી મોંઘા શોક સીબલી
તારી મોંઘી ગાડી મોંઘા શોક
મોંઘી ગાડી મોંઘા શોક
દેશી નેચર નહિ ફાવે
નહિ ફાવે સીબલી નહિ ફાવે

હે હાલ હાલ સીબલી હાલતી થા
દેશી નેચર નહિ ફાવે તને

તારા જેવી બહુ જોઈ
હે તારા જેવી બહુ આઈ સીબલી
હે તારા જેવી બહુ જોઈ
તારા જેવી બહુ આઈ
હાલ હાલ સીબલી હાલતી થા
મારી જોડે નહિ જામે સીબલી
હે હાલ હાલ સીબલી હાલતી થા
તારી મારી નહિ જામે જોડી.

English version

He tara jevi bahu joi
He tara jevi bahu aai sibli

He tara jevi bahu joi
Tara jevi bahu aai
Hal hal sibli halti tha
Mari jode nahi jame sibli
He hal hal sibli halti tha
Tari mari nahi jame jodi

Tane roopno power se tane rupiyano ghamand se
Tane roopno power se tane rupiyano ghamand se

Tare unchi medi uncha mall
Ha unchi medi uncha mall
He unchi medi ne uncha mall
Unchi medi ne uncha mall
Mare gamde nahi fave
Nahi fave tane nahi fave sibli

He hal hal sibli halti tha
Nahi jame chhodi nahi jame me me

Ho akhatara karva hoy to chhodi aavje mara ghar ma
Mara sanskar keva chhe tu jon je mara gom ma
Ho akhatara karva hoy to chhodi aavje mara gomma
Mara sanskar keva chhe tu jonje mara ghar ma

Tame hifi jivan jivo mara ghare satno divo
Tame hifi jivan jivo mara ghare satno divo

He taru motu nom ne uncha shok
Motu nom ne uncha shok
Taru motu nom ne uncha shok
Motu nom ne uncha shok
Mara hondama nahi fave
Nahi fave sibli nahi fave

Hal hal sibli halti tha
Mara hondama nahi fave

He fashion na jamanama ali khovai gaya ghana re
Kon kholi hobhar sibli na aave tara chana re
He sibali siblai
Fashion na jamanama ali khovai gaya ghana re
Kon kholi hobhar sibli na aave tara chana re

Sibli chedo maro mel mane gomdani game chhe
Sibli chedo maro mel mane gomdani game chhe

He tari moghi gadi mogha shok
He moghi gadi mogha shok sibli
Tari moghi gadi mogha shok
Moghi gadi mogha shok
Desi nature nahi fave
Nahi fave sibli nahi fave

He hal hal sibli halti tha
Desi nature nahi fave tane

Tara jevi bahu joi
He tara jevi bahu aai sibli
He tara jevi bahu joi
Tara jevi bahu aai
Hal hal sibli halti tha
Mari jode nahi jame sibli
He hal hal sibli halti tha
Tari mari nahi jame jodi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *