Sunday, 22 December, 2024

Hal Kana Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel

127 Views
Share :
Hal Kana Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel

Hal Kana Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel

127 Views

તારી દ્રારીકા જોવાના હૈયે કોડ જાગ્યા
હોરે હો કાના.. હોરે હો કાના…
વાટ જોવે તારી વ્રજમાં બેઠી રાધા
હોરે હો કાના… હોરે હો કાના…

હાલ કાના મને ગોમતીમાં નવ રાખ
ખોડીલા કાનજી…
હે કાના રહી ના શકુ તમ વિના

હાલ કાના મને દ્રારિકા દેખાડ
ખોડીલા કાનજી…
રે કાના રહી ના શકુ તમ વિના

કાના મને ગોમતી માં નવ રાખ
ખોડીલા કાનજી…
વાલા મને ગોમતી માં નવ રાખ
ખોડીલા કાનજી…
હે વાલા રહી ના શકુ તમ વિના
હો વાલા રહી શકુ નહિ તમ વિના

કાના મને દ્રારિકા દેખાડ…હો…
હો વાલા મને દ્રારિકા દેખાડ…

હે ઊંચા દેવળ દ્રારિકાના…ઓ..જી…
આથમણે દરબાર રે..જી…
ઊંચા દેવળ દ્રારિકાના…
આથમણે દરબાર રે…

હે નીચે ગગડી ગોમતી
ત્યાં થાય છે નાતા રામ રે
નીચે ગગડી ગોમતી
ત્યાં થાય છે નાતા રામ રે ..

કાના રહી શકુ ના તમ વિના
વાલમજી રહી શકુ ના તમ વિના
કાના મને દ્રારિકા દેખાડ.. હો ..
વાલા મુને દ્રારિકા દેખાડ…

હે સામે કાંઠે વાલો વેણ વગાડે હો.. જી..
અને ધેનુ તણો નહિ પાર રે..
હે સામે કાંઠે વાલો વેણ વગાડે
અને ધેનુ તણો નહિ પાર રે….

મોરલી એ મન હેરી લીધા
તારી બંસરી કામણ કાર રે…
મોરલી એ મન હેરી લીધા
તારી બંસરી કામણ કાર રે…

હે કાના રહી ના શકુ તમ વિના
હો વાલા રહી ના શકુ તમ વિના
કાના મને દ્રારિકા દેખાડ..હો..
વાલા મને દ્રારિકા દેખાડ…

હે કાનો કાનો સૌ કહે સે.. જી..
કાનો મારો પ્રાણ રે..
એ કાનો કાનો હૌ કહે સે
પણ હૈયું મારુ પ્રાણ રે…

એ ભાન પ્રતાપે ગાઈ રહે રતનદાસ
શ્યામળો ભીને ભાન રે…
ભાન પ્રતાપે ગાઈ રહે રતનદાસ
શ્યામળો ભીને ભાન રે…

હે કાના રહી ના શકુ તમ વિના
શબીલા રહી નહિ શકુ તમ વિના
કાના મને દ્રારિકા દેખાડ..હો
કાના મને દ્રારિકા દેખાડ.

English version

Tari drarika jovana haiye kod jagya
Hore ho kana.. Hore ho kana…
Vat jove tari vraj ma bethi radha
Hore ho kana… Hore ho kana…

Hal kana mane gomati ma nav rakh
Khodila kanji..
He kana rahi na saku tam vina

Hal kana mane drarika dekhad
Khodila kanji…
He kana rahi na saku tam vina

Kana mane gomati ma nav rakh
Khodila kanji..
Vala mane gomati ma nav rakh
Khodila kanji…
He vala rahi na saku tam vina
Ho vala rahi saku nahi tam vina

Kana mane drarika dekhad… Ho…
Vala mune drarika dekhad…

He uncha devad drarikana…o..ji…
Athame darbar re..ji…
Unchha devad drarikana…
Athame darbar re..

He niche gagadi gomti
Tya thay chhe nata ram re
Niche gagadi gomti
Tya thay chhe nata ram re..

Kana rahi saku na tam vina
Valamji rahi saku na tam vina
Kana mane drarika dekhad.. Ho..
Vala mune drarika dekhad…

He same kanthe valo ven vagade ho.. Ji..
Ane dhenu tano nahi par re..
Ae same kanthe valo ven…vagade
Ane dhenu tano nahi par re…

Morali ae mane heri lidhya
Tari bansari kaman kar re…
Morali ae mane heri lidhya
Tari bansari kaman kar re…

He kana rahi na saku tam vina
Ho vala rahi na saku tam vina
Kana mane drarika dekhad..ho..
Vala mane drarika dekhad…

He kano kano sau kahe se.. Ji..
Kano maro pran re…
Ae kano kano hau kahe se
Pan haiyu maru pran re…

Ae bhan pratape gai rahe ratandas
Shyamdo bhine bhan re…
Bhan pratape gai rahe ratandas
Shyamdo bhine bhan re..

He kana rahi nahi saku tam vina
Sabira hu rahi nahi saku tam vina
Kana mane drarika dekhad..ho
Kana mane drarika dekhad.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *