Sunday, 22 December, 2024

Halkara Ne Lalkara Lyrics in Gujarati

123 Views
Share :
Halkara Ne Lalkara Lyrics in Gujarati

Halkara Ne Lalkara Lyrics in Gujarati

123 Views

હે …હાવજ જેવા પડકારા
હે …હાવજ જેવા પડકારા
હાવજ જેવા પડકારા
હલકારાને લલકાર

હે …વીજળી જેવા ચમકારા
વીજળી જેવા ચમકારા
હલકારાને લલકાર

કાલની કોને રે ખબર એ મોજ કરી લો
એવા જીવનમાં જલસા એ રોજ કરી લો

હે ભડકાવી નાખે એવા ભણકારા
ભડકાવી નાખે એવા ભણકારા
હલકારાને લલકાર
હે …હલકારાને લલકાર
એ હલકારાને લલકાર

હે ગોમમાં નોમ છે રાજી રોમ છે
ડિગ્રી નેનીને રાજા તો આપડે
આપણો કાયદોને આપણો ફાયદો
હે સાહેબ ગણો કે સરકાર આપડે

એવું જીવ્યા રે કરતા એ જયુ રે ભલું
અલ્યા હેત ના બતાવવું  અરે રે ઉપર છલ્લું

હે મુખડે કાયમ મલકારા
મુખડે કાયમ મલકારા
હલકારાને લલકારા
હે …હલકારાને લલકારા
હલકારા રે લલકારા

હે નેહ ભરેલી નજર બંધી
હાચવી લઈએ હૌની ભઈબંધી
હે હૌથી રાગ રે હિલાવે બાગ રે
દુઃખી નો રેવા દઈએ સગા સંબંધી

આતો દિલના ભોળા નથી મન ના મોળા
એની હોમે ના પડવું આતો આગ ના ગોળા

ફેરવી નાખે ફટકારા
ફેરવી નાખે ફટકારા
હલકારા રે લલકારા

હે …હાવજ જેવા પડકારા
હાવજ જેવા પડકાર
હલકારાને લલકાર
હલકારા રે લલકાર
હે …હલકારા ને લલકાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *