Hamse Takrayega Mitti Mein Mil Jayega Lyrics in Gujarati
By-Gujju29-04-2023
Hamse Takrayega Mitti Mein Mil Jayega Lyrics in Gujarati
By Gujju29-04-2023
હો હમસે જો ટકરાયેગા
હો હમસે જો ટકરાયેગા
હો હમસે જો ટકરાયેગા
હો હમસે જો ટકરાયેગા
હો દુશ્મન ના ટીક પાયેગા
દુશ્મન ના ટીક પાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
હો નઈ ચાલે કોઈ ની ભલામણ
દૂર રેજે આલુ શિખામણ
હો હમસે જો ટકરાયેગા
હો હમસે જો ટકરાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
હો પગે કરે ફ્રેકચર હાથ ભાગી નોખે
મારી હોમે જોવે રે ભાવ ના ખેલ
હે ખોલી નોખે સ્પેર પાર્ટ કોઈ નહિ વાખે
દવાખાને ખાટલો કોઈ સલાખે
હો ખોટા તમે અમને નડ્યા સો
માર ખાવા માટે તમે મળ્યા સો
હો હમસે જો ટકરાયેગા
હો હમસે જો ટકરાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
હો છોકરા રમાડો બીજે પાઇપો આલો
ઘર ની વાત કરો ઘર નો મારગ જાલો
હો તું હોય તલવાર તો હું સુ ભાલો
ઊંધી પાડી દે બધી તારી ચાલો
હો પાછો પડી જા ખાબડું રહી જાશે
નોમ છોડી દે નતર ટિકિટ ફાટી જાશે
હો હમસે જો ટકરાયેગા
હો હમસે જો ટકરાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
હો દુશ્મન ના ટીક પાયેગા
દુશ્મન ના ટીક પાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
વો મિટ્ટી મેં મિલ જાયેગા
તું મિટ્ટી મેં મિલ જાયેગા
આજ મિટ્ટી મેં મિલ જાયેગા