Happy Birthday Song Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Happy Birthday Song Lyrics in Gujarati
By Gujju17-06-2023
હેપ્પી બર્થડે…હેપ્પી બર્થડે…
હે નગરી સજાવો મારા ભઈ નો છે બર્થડે
હે નગરી સજાવો મારા ભઈ નો છે બર્થડે
અલ્યા પાર્ટી મનાવો મારા ભઈ નો છે બર્થડે
એ ભઈ નો છે બર્થડે મારા જીવનો છે બર્થડે
ભઈ નો છે બર્થડે મારા યારનો છે બર્થડે
હેપ્પી બર્થડે…હેપ્પી બર્થડે…
હે કેક મંગાવો મારા ભઈ નો છે બર્થડે
અલ્યા નગરી સજાવો મારા ભઈ નો છે બર્થડે
હે ડીજે વગડાવો નાંચો ગાવો
ખુસિયા મનાવો નાંચો ગાવો
અલ્યા ડીજે વગડાવો નાંચો ગાવો
ખુસિયા મનાવો નાંચો ગાવો
હે સ્ટાઈલ ને રે સ્માઈલ માં બર્થડે બોય
એફબી ને વોટ્સએપમાં ફૂલ એન્જોય
હેપ્પી બર્થડે…હેપ્પી બર્થડે…
હે મેસેજનો મારો મારા ભઈ નો છે બર્થડે
અલ્યા નગરી સજાવો મારા ભઈ નો છે બર્થડે
એ ભઈ નો છે બર્થડે મારા જીવનો છે બર્થડે
ભઈ નો છે બર્થડે મારા યારનો છે બર્થડે
હેપ્પી બર્થડે…હેપ્પી બર્થડે…
હેપ્પી બર્થડે…હેપ્પી બર્થડે…