Thursday, 26 December, 2024

Happy Rose Day 2024 Gujarati

383 Views
Share :
Happy Rose Day 2024 Gujarati

Happy Rose Day 2024 Gujarati

383 Views

શબ્દોમાં ગુલાબનો રંગ ભરું છું,
સ્નેહની એમાં સુગંધ ભરું છું,
સજાવી લાગણીની બુંદોથી લે,
પ્રેમથી તને અર્પણ કરું છું.
“Happy Rose Day”

એક રોઝ તેના માટે જે
મળતા નહી રોજ રોજ
પણ યાદ આવે છે દરરોજ

ગુલાબની ખુશ્બુ પણ ફિકી લાગે છે,
જ્યારે તમારા ચેહરા પર હસી ખીલી ઊઠે છે,
આવી રીતે હસતાં રહેજો,
તમારી ખુશીથી મારા જીવનમાં
મીઠાશ ખીલી ઊઠે છે.
“Happy Rose Day”

જે રીતે ગુલાબ કાંટા ની વચ્ચે પણ હસતું રહે છે,
એ રીતે તમે પણ હંમેશા હંસતા રહો એવી દિલ થી,
🌹Happy Rose Day🌹

તમારી અદાઓ નો શું જવાબ આપુ
આ અભિનયને શું ખિતાબ આપુ,
કોઈ તારાથી સુંદર ગુલાબ હોત તો લાવત
પણ જે પોતે જ ગુલાબ છે,
તેને શું ગુલાબ આપુ.
“Happy Rose Day”

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
🌹Happy Rose Day🌹

વિહરવા નીકળે છે જ્યારે,
તુ દુનિયાનું અનુપમ સૌંદર્ય લઇને…
મહેકી ઉઠે છે આસપાસનું વાતાવરણ ત્યારે…
તારા સૌંદર્યની સુગંધ લઈને…
નિરાશ થઈ જાય છે હવે ફૂલો પણ
તારી સુંદરતા જોઈને..

ફૂલ છું પણ કાંટાનો શણગાર કરું છું,
જિંદગી છે પણ મોતનો સ્વીકાર કરું છું,
અરે! જીવનમાં હું એક જ ભૂલ વારંવાર કરું છું,
માનવી છું ને માનવીને પ્રેમ કરું છું.
“Happy Rose Day”

એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે
“હેપ્પી રોઝ ડે”

તારા કારણે મારું જીવન એક લાલ ગુલાબ જેવું બની ગયું છે,
સુંદર, સુગંધીદાર અને જીવંત.
હેપ્પી રોઝ ડે.

એક રોઝ તેમના માટે
જે મળતા નથી રોજ રોજ
પણ યાદ આવે છે દરરોજ
Happy Rose Day

પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ ..
હેપ્પી રોઝ ડે બેબી

ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,
પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યું છે અમૂલ્ય માનવજીવન,
સદા હસતાં રહો ને હસાવતાં રહો.
Happy Rose Day

ગુલાબ પસંદ કરતી વખતે ઘણાં વિકલ્પો છે,
પરંતુ મારા જીવનમાં તારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી,
હેપ્પી રોઝ ડે.

નાનું પડ્યું મારું ગુલાબ
એવો હતો તારો રૂઆબ.
🌹Happy Rose Day🌹

ગુલાબની પણ કંઇક મજબૂરી રહી હશે
જ્યારે એણે કાંટા સાથે દોસ્તી કરી હશે.
Happy Rose Day

ચેહરા આપકા ખીલા રહે ગુલાબ કિ તરહ
નામ આપકા રોશન રહે આફતાબ કી તરહ
ગમ મેં ભી આપ હંસતે રહે ફૂલો કી તરહ
અગર હમ ઇસ દુનિયા મેં ન રહે આજ કી તરહ.
“Happy Rose Day”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *