Monday, 23 December, 2024

Hari Haiya Na Har Cho Ji Re Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio

138 Views
Share :
Hari Haiya Na Har Cho Ji Re Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio

Hari Haiya Na Har Cho Ji Re Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio

138 Views

હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો

હે હા રે સેજ તણા શણગાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
સેજ તણા શણગાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો

હે હા હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો

મુખથી શું ઘણું કહીયે મોહન રે
મુખથી શું ઘણું કહીયે મોહન રે
મુખથી શું ઘણું કહીયે મોહન રે
મુખથી શું ઘણું કહીયે મોહન રે

હે પ્રાણ તણા આધાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો

વાલપણામાં અતિશે વ્હાલા રે
વાલપણામાં અતિશે વ્હાલા રે
વાલપણામાં અતિશે વ્હાલા રે
વાલપણામાં અતિશે વ્હાલા રે

નટવર નંદકુમાર છો જી રે
તમે હરિ હૈયાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો

દુરિજનિયાને દૂર ઘણા છો રે
દુરિજનિયાને દૂર ઘણા છો રે
દુરિજનિયાને દૂર ઘણા છો રે
દુરિજનિયાને દૂર ઘણા છો રે

પ્રેમી તે જનના પ્રાણ છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
એ વ્હાલા હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો

મુક્તાનંદ કહે નર નાટક ધારી રે
મુક્તાનંદ કહે નર નાટક ધારી રે
મુક્તાનંદ કહે નર નાટક ધારી રે
મુક્તાનંદ કહે નર નાટક ધારી રે

શરણાગતના સાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
એ વ્હાલા હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો

સેજ તણા શણગાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો
હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો જી રે
તમે હરિ હૈયા નાં હાર છો.

English version

Hari haiya na har chho ji re
Tame hari haiya na har chhoi
Hari haiya na har chho ji re
Tame hari haiya na har chhoi

He ha re sej tana shangar chho ji re
Tame hari haiya na har chho
Sej tana shangar chho ji re
Tame hari haiya na har chho

He ha hari haiya na har chho ji re
Tame hari haiya na har chhoi
Hari haiya na har chho ji re
Tame hari haiya na har chho

Mukhthi shu ghanu kahiye mohan re
Mukhthi shu ghanu kahiye mohan re
Mukhthi shu ghanu kahiye mohan re
Mukhthi shu ghanu kahiye mohan re

He pran tana aadhara chho ji re
Tame hari haiya na har chho
Hari haiya na hara chho ji re
Tame hari haiya na har chho
Hari haiya na hara chho ji re
Tame hari haiya na har chho

Valpanma atishe vhala re
Valpanma atishe vhala re
Valpanma atishe vhala re
Valpanma atishe vhala re

Natvar nandkumar chho ji re
Tame hari haiya na har chho
Hari haiya na har chho ji re
Tame hari haiya na har chho
Hari haiya na har chho ji re
Tame hari haiya na har chho

Durijaniyane dur ghana chho re
Durijaniyane dur ghana chho re
Durijaniyane dur ghana chho re
Durijaniyane dur ghana chho re

Premi te janna pran chho ji re
Tame hari haiya na har chho
Ae vhala hari haiya na har chho ji re
Tame hari haiya na har chho
Hari haiya na har chho ji re
Tame hari haiya na har chho

Muktanand kahe nar natak dhari re
Muktanand kahe nar natak dhari re
Muktanand kahe nar natak dhari re
Muktanand kahe nar natak dhari re

Sharnagatna sar chho ji re
Tame hari haiya na har chho
Ae vhala hari haiya na har chho ji re
Tame hari haiyna har chho
Hari haiya na har chho ji re
Tame hari haiyna har chho

Sej tana shangar chho ji re
Tame hari haiya na har chho
Hari haiya na har chho ji re
Tame hari haiya na har chho ji re
Tame hari haiya na har chho.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *