Hari Halve Halve Lyrics in Gujarati
By-Gujju02-05-2023
153 Views
Hari Halve Halve Lyrics in Gujarati
By Gujju02-05-2023
153 Views
હરી હળવે હળવે હંકારે,
મારૂં ગાડું ભરેલ ભારે
મેં તો લગામ દીધી હાથ હરી ને
હરી ચાહે તો પાર ઉતારે
હરી હળવે …
દેવની ડેલી દૂર નથી કાંઈ
કરણી કરેલ કઈ છે
વધ્યું ઘટયું કાંઈ પુણ્ય કરેલ હોય તો
પંડને કાજે દઈ દે
એ સપના જેવી મૂડી નથી જે
આવે હારે હારે
હરી હળવે …