Sunday, 22 December, 2024

Harni Havaj No Sikar Kari Gai Lyrics | Umesh Barot | Raghav Digital

116 Views
Share :
Harni Havaj No Sikar Kari Gai Lyrics | Umesh Barot | Raghav Digital

Harni Havaj No Sikar Kari Gai Lyrics | Umesh Barot | Raghav Digital

116 Views

જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
મસ્ત મોલા હૂતો મસ્તી મા રેતો
લવ લવારી થી દૂર બઉ રેતો
એક તીર થી બે શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ

પ્રેમ નો રોગ મને એવો રે લાગ્યો
સૂતેલો સિંહ જાણે આજે રે જાગ્યો
પ્રેમ નો રોગ મને એવો રે લાગ્યો
સૂતેલો સિંહ જાણે આજે રે જાગ્યો
મારા પ્રેમ ના રોગ નો ઈલાજ કરી ગઈ
જે કોઈ દિ ના બન્યું એ આજ કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ

પ્રેમ ની કિતાબ નું તું પહેલું પાનું
હું તારો આશિક તું મારી જાનુ
પ્રેમ ની કિતાબ નું તું પહેલું પાનું
હું તારો આશિક તું મારી જાનુ
એતો પહેલી મુલાકાત મા ઇજહાર કરી ગઈ
જે ધાર્યું ના વિચાર્યું એ આજ કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
જરા આંખ નમાવી ને હા કરી ગઈ
એની આંખો ની ગોરી થી ઠાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ
એક હરણી આ શેર નો શિકાર કરી ગઈ
એક હરણી હાવજ નો શિકાર કરી ગઈ

English version

Jara aakh namavi ne ha kari gai
Aeni aakho ni gori thi thar kari gai
Jara aakh namavi ne ha kari gai
Aeni aakho ni gori thi thar kari gai
Ek harni havaj no sikar kari gai
Jara aakh namavi ne ha kari gai
Aeni aakho ni gori thi thar kari gai
Ek harni havaj no sikar kari gai
Mast mola huto masti ma reto
Love lavari thi door bau reto
Ek teer thi be sikar kari gai
Ek harni havaj no sikar kari gai
Jara aakh namavi ne ha kari gai
Aeni aakho ni gori thi thar kari gai
Ek harni havaj no sikar kari gai
Ek harni havaj no sikar kari gai

Prem no rog mane aevo re lagyo
Sutelo shih jane aaje re jagyo
Prem no rog mane aevo re lagyo
Sutelo shih jane aaje re jagyo
Mara prem na rog no ilaj kari gai
Je koi di na banyu ae aaj kari gai
Ek harni aa havaj no sikar kari gai
Jara aakh namavi ne ha kari gai
Aeni aakho ni gori thi thar kari gai
Ek harni aa havaj no sikar kari gai
Ek harni aa havaj no sikar kari gai

Prem ni kitab nu tu pahlu se panu
Hu taro aashik tu mari janu
Prem ni kitab tu pahlu se panu
Hu taro aashik tu mari janu
Aeto pahli mulakat ma ijhar kari gai
Je dharyu na vicharu ae aaj kari gai
Ek harni aa havaj no sikar kari gai
Jara aakh namavi ne ha kari gai
Aeni aakho ni gori thi thar kari gai
Ek harni aa havaj no sikar kari gai
Ek harni aa sher no sikar kari gai
Ek harni aa havaj no sikar kari gai

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *