Sunday, 22 December, 2024

Hase Chhe Mara Upar Lyrics in gujarati

124 Views
Share :
Hase Chhe Mara Upar Lyrics in gujarati

Hase Chhe Mara Upar Lyrics in gujarati

124 Views

હો હસે છે મારા ઉપર રડું છું તારા વગર
હસે છે મારા ઉપર રડું છું તારા વગર
હસે છે મારા ઉપર રડું છું તારા વગર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
હો કરી ના પ્રેમ ની કદર
હતો હું હમ સફર
કરી ના પ્રેમ ની કદર
હતો હું હમ સફર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
હો હસે છે મારા ઉપર રડું છું તારા વગર
હસે છે મારા ઉપર રડું છું તારા વગર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
કેમ તે મારી હારે બેવફાઈ કરી

હો હાથ મા હાથ લઇ સાથે તમે ફરતા
જીવવા મરવા ની વાતો તમે કરતા
હો દિલ ના મારા તાર તોડી ગઈ તું સાંજણા
આવી રમત કેમ રમી ગઈ સાંજણા
આવી રમત કેમ રમી ગઈ સાંજણા
હો હતી મને તારી ફિકર ખોટી હતી તારી નજર
હતી મને તારી ફિકર ખોટી હતી તારી નજર
કેમ તે મારી હારે બેવફાઈ કરી
કેમ તે મારી હારે બેવફાઈ કરી

હો હાચુ કેનારા જ્યારે તને કોઈ મળશે
યાદ કરીને મને ઘણી તું રડશે
હો હાચુ કેનારા જ્યારે તને કોઈ મળશે
યાદ કરીને મને ઘણી તું રડશે
હો ઓળખી લીધી હવે મેં તને ઓ સાંજણા
જરૂર નથી હવે તારી ઓ સાંજણા
જરૂર નથી હવે તારી ઓ સાંજણા
હો છોડી ને મને સનમ ફોડ્યા તે તારા કરમ
છોડી ને મને સનમ ફોડ્યા તે તારા કરમ
ભલે ને મારી હારે બેવફાઈ કરી
હસું છું તારા ઉપર રડીશ તું મારી વગર
હસું છું તારા ઉપર રડીશ તું મારી વગર
ભલે ને મારી હારે બેવફાઈ કરી
હો …ભલે ને મારી હારે બેવફાઈ કરી
ભલે ને મારી હારે બેવફાઈ કરી

હો હસું છું તારા ઉપર રડીશ તું મારી વગર
હસું છું તારા ઉપર રડીશ તું મારી વગર
ભલે ને મારી હારે બેવફાઈ કરી
હો …ભલે ને મારી હારે બેવફાઈ કરી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *