Friday, 5 December, 2025

Hasi Le Hasi Le Lyrics in Gujarati

136 Views
Share :
Hasi Le Hasi Le Lyrics in Gujarati

Hasi Le Hasi Le Lyrics in Gujarati

136 Views

હો હસી લે હસી લે
હસી લે હસી લે
હો હસી લે હસી લે
તારા હસવાના દાડા છે
હો ઉડી લે ઉડી લે
તારા ઉડવાના દાડા છે
હો હસી લે હસી લે
તારા હસવાના દાડા છે
હો ઉડી લે ઉડી લે
તારા ઉડવાના દાડા છે

ખબર પડે  છે મને તારા શું ઈરાદા છે
મારા નઈ આતો મારા પ્રેમના ચાળા છે
ખબર પડે  છે મને તારા શું ઈરાદા છે
મારા નઈ આતો મારા પ્રેમના ચાળા છે
મને છોડવાના તારા આ બધા બહાના છે
મને તરછોડવાના આ બધા બહાના છે
હો હસી લે હસી લે
હો હસી લે હસી લે
તારા હસવાના દાડા છે
હો ઉડી લે ઉડી લે
તારા ઉડવાના દાડા છે

પેલા તું મારા જોડે ડ્રેસ તું માંગતી
હવે તો ફાટેલી બ્રાડ જીન્સ પેરતી
હો પેલાતો સાયકલમાં ચોંટી મને બેહતી
હવે તો મોટી મોટી ગાડીયોમાં ફરતી
હો ખબર પડે છે મને હૂતો કઈ ગાંડો નથી
મળી ગયો તને બીજો મને કોઈ વાંધો નથી
તારા વગર કાંઈ હું મારીજવાનો નથી
તારા વગર કાંઈ હું મારીજવાનો નથી
હો હસી લે હસી લે
હો હસી લે હસી લે
તારા હસવાના દાડા છે
હો ઉડી લે ઉડી લે
તારા ઉડવાના દાડા છે

હો મીઠું મીઠું બોલતીતી જયારે રૂપિયા લેવાથા
હોટલો બતવતીતી જયારે પીઝા ખાવાથા
હો પસડયા જમીનપર બઉ ઉંચા ઉડતાથા
કેવી થઈ ગઈ દશા બઉ મઝા લેતાથા
ખબર પડે  છે મને તારા શું ઈરાદા હતા
મારા નઈ એતો મારી ગરીબીના ચાળા હતા
મને છોડવાના તારા એ બધા બહાના હતા
મને છોડવાના તારા એ બધા બહાના હતા
હે જતી રે જતી રે
અલી  જતી રે જતી રે
હે જતી રે જતી રે
તારું મોઢું લઈન જતી રે
જતી રે જતી રે
તારું થોબડું લઈન જતી રે
હતી રે હતી રે
એતો બેવફા હતી રે
હતી રે હતી રે
એવી બેવફા હતી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *