Sunday, 22 December, 2024

Hastu Maru Dil Aaje Radi Padyu Lyrics in Gujarati

132 Views
Share :
Hastu Maru Dil Aaje Radi Padyu Lyrics in Gujarati

Hastu Maru Dil Aaje Radi Padyu Lyrics in Gujarati

132 Views

હો હસતું મારૂં દિલ આજે રડી પડ્યું
હો હસતું મારૂં દિલ આજે રડી પડ્યું
દર્દ એવા છે હવે કહેવું મારે શું

હો અમે કોઈની વાતોમા કદી આવતા નોતા
અમે કોઈની વાતોમા કદી આવતા નોતા
તમે બેવફા બની જાશો અમે જાણતા નોતા
હો તમે બેવફા બની જાશો અમે જાણતા નોતા

હો હસતું મારૂં દિલ આજે રડી પડ્યું

દર્દ એવા છે હવે કહેવું મારે શું

હો દિવસો ને રાતો જાગ્યા તારા માટે
તે એવું કેમ કર્યું કૈદે મારી સાથે
હો …શરમ ના આવી તને એવું કરીને
જીવું છુ હું હવે જખમો ભરીને
હો અમે દિલથી તને હાચો પ્રેમ કરતા હતા
અમે દિલથી તને હાચો પ્રેમ કરતા હતા
તમે બેવફા બની જાશો અમે જાણતા નોતા
હો તમે બેવફા બની જાશો અમે જાણતા નોતા

હો મારા દિલમાં હતું તારૂ રે નામ
તારા દિલમાં હતું બીજાનું રે નામ
અરે અરે રે હદથી વધારે અમે ચાહતા તને
જીવથી વધારે અમે માનતા તને
હો તારા માટે જીવ આપવા ત્યાર હતા
તારા માટે જીવ આપવા ત્યાર હતા
તમે બેવફા બની જાશો અમે જાણતા નોતા
હો તમે બેવફા બની જાશો અમે જાણતા નોતા
હો તમે બેવફા બની જાશો અમે જાણતા નોતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *