Monday, 23 December, 2024

Hath Tara Pila Thayi Gaya Lyrics in Gujarati

134 Views
Share :
Hath Tara Pila Thayi Gaya Lyrics in Gujarati

Hath Tara Pila Thayi Gaya Lyrics in Gujarati

134 Views

હો એકવાર મળ્યા …પછી ફરી ના મળ્યા
હો એકવાર મળ્યા પછી ફરી ના મળ્યા
અમે મજબુર તમે દુર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

હો એકવાર મળ્યા પછી ફરી ના મળ્યા
અમે મજબુર તમે દુર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

હો તારા હસ્તમેળાપ થાય મારા શ્વાસ તુટી રહ્યા
તમે ફરો ફેરા અમે જોતા રઈ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

હો ખાધેલા કસમો તમે રે ભુલી ગયા
અમે મજબુર તમે દુર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

હો તારાને મારા મન મેળ ના રહ્યા
જીવ થાય જુદા હવે એક ના રહ્યા
હો …તરીને મારી વાત જુદી રે હતી
તું મારો જીવ મારી જાન તું તો હતી
હો તારા પણ મારા જેવા હાલ રે હશે
તું પણ મારી જેમ રડતી રે હશે
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

હો ખાધેલા કસમો તમે રે ભુલી ગયા
અમે મજબુર તમે દુર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

હો હૈયામાં દર્દ હોઠે હસવું પડ્યું
હસતી આંખોને રડવું રે પડ્યું
હો …તારાથી જુદા થઈને જીવવું પડશે
એકલા એકલા રેવું રે પડશે
અરે કઠણ કર્યુ કાળજુને દુઃખ બહુ સહ્યા
અમે તારા વીના હવે એકલા રે રહ્યા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

હો ખાધેલા કસમો તમે રે ભુલી ગયા
અમે મજબુર તમે દુર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા
હો આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા
હવે આંખો મારી લાલ હાથ પીળા તારા થઈ ગયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *