Sunday, 8 September, 2024

Hati Re Diwani Lyrics in Gujarati

84 Views
Share :
Hati Re Diwani Lyrics in Gujarati

Hati Re Diwani Lyrics in Gujarati

84 Views

હો દિલ ની વાત મારી તમે તો ના જાણી
હો દિલ ની વાત મારી તમે તો ના જાણી
યાદ કરીને મારી આંખ ઉભરાની
હો કોને રે કેવી મારે ઓ
હો કોને રે કેવી મારે અધૂરી કહાની
હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની
એક હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની

હો દિલ ની વાત મારી તમે તો ના જાણી
યાદ કરીને મારી આંખ ઉભરાની

હો વિયોગ વેઠ્યો ને વેઠી તારી વેદના
આંસુ આવે પળ પળ એની યાદ ના
હો ઘડી ઘડી દિલ મારુ એને જ પોકારે
સુકાતી નથી આંખ આંસુ કેરા નીરે

હો દિલ ની વાત મારી ઓ
દિલ ની વાત મારી દિલ માં દબાની
હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની
એક હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની

હો દિલ ની વાત મારી તમે તો ના જાણી
યાદ કરીને મારી આંખ ઉભરાની

હો નામ લખેલું હતું એનું મારા હાથે
મેના મારે લોકો મને વાતે વાતે
હો કોઈ સંદેશો જય કેજો મારો એમને
માફ કરીદે તરછોડ્યો તારા પ્રેમ ને

હો સપના બધા મારા ઓ
સપના બધા મારા કાર્ય ધૂળધાણી
હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની
એક હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની

હો દિલ ની વાત મારી તમે તો ના જાણી
યાદ કરીને મારી આંખ ઉભરાની

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *