Hato Dilno Raja Banyo Chhu Yamraja Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Hato Dilno Raja Banyo Chhu Yamraja Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો હો હા હા હા
હો હો હા હા હા
મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વાળે દુશ્મન પણ વેર
હો મારે હતો પ્રેમ તારા મન હતું ઝેર
આવું ના વાળે દુશ્મન પણ વેર
હો મારા પ્રેમ ને તું સમજી ન યાર
હવે ધર્યો છે મેં તો નવો અવતાર
તને દેવારે પ્રેમ ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વાળે દુશ્મન પણ વેર
હો મારા માટે હતો જે પ્રેમ ભગવાન
અણેજ બનાવી દીધો પ્રેમ નો શેતાન
હવે રાખ માં રોળવા છે મારે તારા અરમાન
ભલે થઇ જાઉં દુનિયા માં બદનામ
ભલે થઇ જાઉં દુનિયા માં બદનામ
દુનિયા માં બદનામ
હો પાથરી હતી તે તારા પ્રેમ ની રે જાળ
પાછો આવ્યો છું તારો થઇ ને હું કાળ
હવે જોઈ લેજે આવશે મજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વાળે દુશ્મન પણ વેર
હો હતો વિશ્વાસ મને જેના ઉપર
એજ હતા મારા મોતના સૌદાગર
હો જીવ થી વધારે હતી જેની રે ફિકર
એણેજ બનાવ્યો છે મને બાજીગર
એણેજ બનાવ્યો છે મને બાજીગર
મને બાજીગર
હો તારા ખેલ માં તું હારી છે
હવે જોઈ લેજે મારી વારી છે
તને મળસે તારા કર્મો ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વાળે દુશ્મન પણ વેર
હો મારે પ્રેમ ને તું સમજી ન યાર
હવે ધર્યો છે મેં નવો અવતાર
તને દેવા રે પ્રેમ ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હું તારા માટે બન્યો છું હું જમરાજા