Hato Dilno Raja Banyo Chhu Yamraja Lyrics – Shakti Odhaviya
By-Gujju05-05-2023
Hato Dilno Raja Banyo Chhu Yamraja Lyrics – Shakti Odhaviya
By Gujju05-05-2023
હો હો હા હા હા હો હો હા હા હા
મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો મારે હતો પ્રેમ તારા મન હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો મારા પ્રેમ ને તું સમજી ના યાર
હવે ધર્યો છે મેં તો નવો અવતાર
તને દેવારે પ્રેમ ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર…
હો મારા માટે હતો જે પ્રેમ ભગવાન
અનેજ બનાવી દીધો પ્રેમ નો શેતાન
હવે રાખ માં રોડવા છે મારે તારા અરમાન
ભલે થઇ જાઉં દુનિયા માં બદનામ
ભલે થઇ જાઉં દુનિયા માં બદનામ
દુનિયા માં બદનામ
હો પાથરી હતી તે તારા પ્રેમ ની રે જાર
પાછો આવ્યો છું તારો થઇ ને હું કાળ
હવે જોઈ લેજે આવશે મજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર…
હો હતો વિશ્વાસ મને જેના ઉપર
એજ હતા મારા મોત ના સૌદાગર
હો..જીવ થી વધારે હતી જેની રે ફિકર
એનેજ બનાવ્યો છે મને બાજીગર
એનેજ બનાવ્યો છે મને બાજીગર
મને બાજીગર
હો..તારા ખેલ માં તું હારી છે
હવે જોઈ લેજે મારી વારી છે
તને મલસે તારા કર્મો ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો મારે પ્રેમ ને તું સમજી ના યાર
હવે ધર્યો છે મેં નવો અવતાર
તને દેવા રે પ્રેમ ની સજા…
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હું તારા માટે બન્યો છું હું જમરાજા…
English version
Ho..ho..ha..ha..ha..ho..ho.ha..ha..ha
Mare hato prem tara man hatu jer
Ho mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
Ho..mara prem ne tu samji na yaar
Have dharyo che me to navo avtar
Tane devare prem ni saja
Hato dilno raja banyo chhu yamraja
Ho..Ho hato dilno raja banyo chhu yamraja
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver…
Ho..mara mate hato je prem bhagwan
Aenej banavi didho prem no shetan
Have raakh ma rodva che mare tara arman
Bhale thai jaau duniya ma badnam
Bhale thai jaau duniya ma badnam
Duniya ma badnam
Ho..paathari hati te tara prem ni jaar
Pachho aayo chhu taro thai ne hu kaar
Have joi leje aavse maja
Hato dilno raja banyo chhu yamraja
Ho..ho hato dilno raja banyo chhu yamraja
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver…
Ho hato vishvas mane jena uper
Aej hata mara mot na sodagar
Ho jiv thi vadhre hati jeni re fikar
Anej banavyo che mane bajigar
Aenej banavyo che mane bajigar
Mane bajigar
Ho..tara khel ma tu haari che
Have joi leje mari vaari che
Tane malse tara karmo ni saja
Hato dilno raja banyo chhu yamraja
Ho..ho hato dilno raja banyo chhu yamraja
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
Ho..mara prem ne tu samji na yaar
Have dharyo che me navo avtar
Tane deva re prem ni saja
Hato dilno raja banyo chhu yamraja
Ho..ho hato dilno raja banyo chhu yamraja
Ho..hato dilno raja banyo chhu yamraja
Hu tara mate banyo chu hu jamraja…