Havaj Rupiye Rame Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Havaj Rupiye Rame Lyrics in Gujarati
By Gujju23-06-2023
એ મારો હાવજ રૂપિયે રમે
એ મારો હાવજ રૂપિયે રમે
કે શોખીન જીવડાં અમે
એ કોઈને ગમે કે ના ભલે ગમે
કે શોખીન જીવડાં અમે
અને નવબો વાળા શોખ છે
અને રાજ કુંવર વાળા શોખ છે
અને નવબો વાળા શોખ છે
અને રાજ કુંવર વાળા શોખ છે
એ ચમ જોઈને બળી જાવો તમે
કે શોખીન જીવડાં અમે
એ મારો હાવજ રૂપિયે રમે
કે શોખીન જીવડાં અમે
કોઈએ ગાડીયો જોઈ ના હોઈ એવી રાખે
ચાર દાડા ફેરવીને બદલી નાખે
બાર મહિને બેવાર ફોરેન જવાનું
જે થવું હોઈ એ થાય આપણે ફરવાનું
ઘર છે મોટો બંગલો પ્રોપર્ટી વસાઈ છે ઢગલો
ઘર છે મોટો બંગલો પ્રોપર્ટી વસાઈ છે ઢગલો
એ જમીનદાર કહેવાય આખા ગોમે
કે શોખીન જીવડાં અમે
એ મારો હાવજ રૂપિયે રમે
કે શોખીન જીવડાં અમે
બ્રાડ વાળી વસ્તુની શોપિંગ કરે
એનો લુક જોઈ લોકો એની કોપી કરે
વાઘને ચિંતા જેવા રાખે ભાઈબંધ
મોદી સાહેબ જોડે ડાયરેક્ટ સબંધ
અઠવાડિયાની અંદર બદલી નાખે ફોન નંબર
અઠવાડિયાની અંદર બદલી નાખે ફોન નંબર
એ જ્યાં બેચે ત્યાં બેઠક જામે
કે શોખીન જીવડાં અમે
એ મારો હાવજ રૂપિયે રમે
કે શોખીન જીવડાં અમે
હા કે શોખીન જીવડાં અમે
એ હા કે શોખીન જીવડાં અમે