Sunday, 22 December, 2024

Have Ekla Reva Ma Bau Maja Chhe Lyrics | Kajal Maheriya

146 Views
Share :
Have Ekla Reva Ma Bau Maja Chhe Lyrics | Kajal Maheriya

Have Ekla Reva Ma Bau Maja Chhe Lyrics | Kajal Maheriya

146 Views

ના છોડવાનો ડર, ના મનાવાનો ડર

ના છોડવાનો ડર, ના મનાવાનો ડર
કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર

દિલ ના દર્દ છુપાવવાની કળા છે રે
દિલ લગાડવાની દુનિયામાં સજા છે રે
એ હવે એકલા રેવામાં બઉ મજા છે
અરે રે એકલા રેવામાં બઉ મજા છે રે
હો ના છોડવાનો ડર, ના મનાવાનો ડર
કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર

હો પ્રેમ ની દુશ્મન છે આખી દુનિયા
દિલમાં રહીને દગો કરે આ દુનિયા

હો ભરોસાના લાયક નથી રે આ દુનિયા
કાળજા ના કટકા કરે આ દુનિયા
એ હવે ઘણું બધું કેવા મો ના મજા છે રે
હવે ઘણું બધું કેવા મો ના મજા છે રે

એ હવે એકલા રેવા માં બઉ મજા છે
ઓ ના ના એકલા રેવા માં બઉ મજા છે
હો ના છોડવાનો ડર, ના મનાવાનો ડર
કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર

હો આજે મને પ્રેમ માં દર્દ મળ્યા છે
વફાના નામે બેવફા મને મળ્યા છે

હો એકલા રડી રડી આંસૂ પીધા છે
દિલ ના દર્દ મેં ઘણા રે સહ્યા છે
હો મતલબી રે દુનિયાને મતલબી જમાનો છે
મતલબી રે દુનિયાને મતલબી જમાનો છે
એ હવે એકલા રેવા માં બઉ મજા છે
હો એકલા રેવામાં બઉ મજા છે

હો ના છોડવા નો ડર, ના મનાવાનો ડર
કોણ કરે હાચો પ્યાર અરે કોને ખબર
દિલ ના દર્દ છુપાવવાની કળા છે રે
દિલ લગાડવાની દુનિયામા સજા છે રે

એ હવે એકલા રેવા માં બઉ મજા છે
અરે રે એકલા રેવામાં બઉ મજા છે
હાવ હાચુ કઉ એકલા રેવામાં બઉ મજા છે.

English version

Na chhodvano darr, na manavano darr

Na chhodvano darr, na manavano darr
Kon kare hacho pyar are kone khabar
Dil na dard chhupavvani kala chhe re
Dil lagadvani duniya ma saja chhhe re
Ae have ekla reva ma bau maja chhe re
Are re ekla reva ma bau maja chhe re
Ho na chhodvano darr, na manavano darr
Kon kare hacho pyar are kone khabar

Ho prem ni dushman chhe aakhi duniya
Dil ma rahi ne dago kare aa duniya

Ho bharosa na layak nathi re aa duniya
Kalja na katka kare aa duniya
Ae have ghanu badhu keva mo na maja chhe re
Have ghanu badhu keva mo na maja chhe re

Ae have ekla reva ma bau maja chhe
O na na ekla reva ma bau maja chhe
Ho na chhodvano darr, na manavano darr
Kon kare hacho pyar are kone khabar

Ho aaje mane prem ma dard madya chhe
Wafa na naame bewafa mane madya chhe

Ho ekla radi radi ansoo peedha chhe
Dil na dard main ghana re sahya chhe
Ho matlabi re duniya ne matlabi zamano chhe
Matlabi re duniya ne matlabi zamano chhe
Ae have ekla reva ma bau maja chhe re
Ho ekla reva ma bau maja chhe

Ho na chhodvano darr, na manavano darr
Kon kare hacho pyar are kone khabar
Dil na dard chhupavvani kala chhe re
Dil lagadvani duniya ma saja chhe re

Ae have ekla reva ma bau maja chhe
Are re ekla reva ma bau maja chhe
Haav hachu kau ekla reva ma bau maja chhe.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *