Have Mali Ne Shu Karishu Lyrics
By-Gujju01-06-2023
Have Mali Ne Shu Karishu Lyrics
By Gujju01-06-2023
હો ભરી ગયા ઝેર જિંદગીમા
હો હવે કોના પારખા કરીશું
હો …ભરી ગયા ઝેર જિંદગીમા
હવે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હો તને મળીને શું કરીશું
હો રહીશું એકલા કાતો મોત ને મળીશું
રહીશું એકલા કાતો મોત ને મળીશું
તને મળીને શું કરીશું
હો ભરી ગયા ઝેર જિંદગીમા
હવે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હા તને મળીને શું કરીશું
હો તને મેં પ્રેમ કયો પેલી ભુલ મારી
બીજી ભુલ કરી તને જિંદગી બનાવી
હો …હસતા ચહેરા ને ગયો તું રોવડાવી
મારી આ જિંદગી ને કેવી રખડાવી
હો મરી જઉ તોયે તને યાદ ના કરીશું
મરી જઉ તોયે તને યાદ ના કરીશું
હવે મળીને શું કરીશું
હો ભરી ગયા ઝેર જિંદગીમા
હવે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હા તને મળીને શું કરીશું
હો મારા પર વીતી એ ના કદી ભુલીશું
મળેલા જખ્મો ને અમે ભરી લઈશું
હો રડી રડી ને જે મેં કાઢી છે રાતો
નઈ રે ભૂલું તારી જુઠી એ વાતો
અમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
અમરાજા સાથે મુલાકાત ગોઠવીશું
તને મળીને શું કરીશું
હો ભરી ગયા ઝેર જિંદગીમા
હવે કોના પારખા કરીશું
હવે મળીને શું કરીશું
હા તને મળીને શું કરીશું
હો તને મળીને શું કરીશું
હો નારે ના તને ના મળીશું




















































