Wednesday, 8 January, 2025

He Karuna Na Karnara Lyrics | Kishor Manraja

270 Views
Share :
He Karuna Na Karnara Lyrics | Kishor Manraja

He Karuna Na Karnara Lyrics | Kishor Manraja

270 Views

હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી

મારા પાપ ભર્યા છે એવા
તારી ભૂલ્યો કરવી સેવા
મારી ભૂલોના ભૂલનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી

હે પરમ કૃપાળુ વ્હાલા
મેં પીધા વિષના પ્યાલા
વિષને અમૃત કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી

હું અંતરમાં થઈ રાજી
ખેલ્યો છું અવળી બાજી
અવળી સવળી કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી

મને જડતો નથી કિનારો
મારો ક્યાંથી આવે આરો
મારા સાચા ખેવણહારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી

ભલે છોરુ કછોરું થાયે
તું તો માવતર કહેવાયે
મીઠી છાયા દેનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી

છે ભક્તનું દિલ ઉદાસી
તારા ચરણે લે અવિનાશી
રાધાના દિલ હરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે સંકટના હરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી.

English version

He karuna na karnara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
He sankat na har nara
Tari karuna no koi paar nathi
He sankat na har nara
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi

Mara pap bharya chhe eva
Tari bhulyo karvi seva
Mari bhulona bhulnara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi

He param krupalu vhala
Me pidha vish na pyala
Vish ne amrut karnara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi

Hu antar ma thai raji
Khelyo chu avdi baji
Avdi savadi karnara
Tari karuna no koi paar nathi
He sankat na har nara
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi

Mane jadto nathi kinaro
Maro kyathi aave aaro
Mara sacha kevanhara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi

Bhale chhoru kachhoru thaye
Tu to mavtar kahevaye
Mithi chhaya je denara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi

Chhe bhaktnu dil udasi
Tara charne le avinashi
Radhana dil harnara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
He karuna na karnara
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi
Tari karuna no koi paar nathi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *