He Ma Sharda Lyrics in Gujarati
By-Gujju14-06-2023
1403 Views
He Ma Sharda Lyrics in Gujarati
By Gujju14-06-2023
1403 Views
હે માં શારદા હે માં શારદા
હે માં શારદા હે માં શારદા
તારી પુજાનું ફળ થવા શક્તિ દે
તારા મયુરનો કંઠ થવા સુર દે
હે માં શારદા…
તું જ મંદિરરની જ્ઞાન જ્યોતિથી
જીવન પંથ નો તિમિર ટળે
હે દેવી વરદાન જ્ઞાન દે
લેખિનીના લેખ ટળે
શુભદા શક્તિ દે
હે માં શારદા…
સુર શબ્દનો પુર્યો સાથિયો
રંગ ભરી દો માં એમાં
રગરગમાં મધુરગ પ્રગટાવી
પ્રાણ પુરી દો ગીતલયના
જ્ઞાનદા ભક્તિ દે
હે માં શારદા…