Thursday, 2 January, 2025

He Mari Ambe Maa Lyrics in Gujarati

294 Views
Share :
He Mari Ambe Maa Lyrics in Gujarati

He Mari Ambe Maa Lyrics in Gujarati

294 Views

જગ જનની તુજને મારી પુકાર મારી અંબે માં
હે મારી અંબે માં
છે ભવાની તારો છે સંસાર મારી અંબે માં
હે મારી અંબે માં
દીવો પ્રગટાવું માંડી કરજે રે ઉજાસ
છે મારા હૈયે નાનકડી આશ માંડી
નવરાતેની આ રાતે માં મારી ભરજે રે પગલાં તું ભરજે રે ખાસ

હે મારી હે મારી અંબે માં
આવોને માંડી રે જગદમ્બે માં
હે મારી હે મારી અંબે માં
આવોને માંડી રે જગદમ્બે માં

ગરબે રમવા આવોને માં
લાગણી જે બતાવો ને માં
છે ઉમંગો ઘણી માનમાં
ભક્તિ મારી અપનાવો ને માં

માં ઓ માં
તારી મમતાનો દરિયો રે માં
માં ઓ માં
ફક્ત એની લાલસા

છે માંડી પુરે પુરો વિશ્વાસ
મારી અંબે માં
હે મારી અંબે માં
તું છે તારા ભક્તોની પાસ
મારી અંબે માં
હે મારી અંબે માં
મુજને ખબર કે માંડી તુ છે મારી સાથ
છે મારા હૈયે તારો આભાસ માંડી
નવરાતેની આ રાતે માં મારી
ભરજે રે પગલાં તું ભરજે રે ખાસ
gujjuplanet.com

હે મારી હે મારી અંબે માં
આવોને માંડી રે જગદમ્બે માં
હે મારી હે મારી અંબે માં
આવોને માંડી રે જગદમ્બે માં
હે મારી હે મારી અંબે માં
આવોને માંડી રે જગદમ્બે માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *