Sunday, 22 December, 2024

Helo Maro Sambhdo Lyrics | Kinjal Dave | Studio Saraswati Official

384 Views
Share :
Helo Maro Sambhdo Lyrics | Kinjal Dave | Studio Saraswati Official

Helo Maro Sambhdo Lyrics | Kinjal Dave | Studio Saraswati Official

384 Views

એ હેલો મારો હાંભળો
હેલો મારો હાંભળો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

હે વાણિયો ને વાણીયણ જાત્રાયુ જાય
માલ દેખીને એને ચોર વાહે થાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

એ ઊંચા ઊંચા ડુંગરા
ઊંચા ઊંચા ડુંગરા વસમી છે વાટ
બે હતા વાણીયા ને ત્રીજો ભળ્યો ચોર
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

હા ઘેરી ઘેરી ઝાડીયુંને વચમાં છે વાટ
મારી નાખ્યો વાણિયો ને માલ લઇ ગ્યા ચોર
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

એ ઉભી ઉભી અબળા
ઉભી ઉભી અબળા કરે છે પોકાર
સોગઠે રમતા પીરને કાને ગ્યો આવાજ
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

લીલુડો છે ઘોડલો હાથમાં છે તીર
વાણીયાને વ્હારે ચડ્યા રામદેવ પીર
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

એ ઊઠ ઊઠ અબળા
ઊઠ ઊઠ અબળા ધડ માથું જોડ
ત્રણેય ભુવનમાંથી ગોતી લાવું ચોર
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

ભાગ ભાગ ચોર તું કેટલેક જાય
વાણીયાનો માલ તું કેટલા દાડા ખાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

એ આંખે કરું આંધળો
આંખે કરું આંધળો દિલે કાઢું કોઢ
દુનિયા જાણે કે આતો રામાપીરનો ચોર
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

એ ગાય દલુ વાણિયોને ભલી રાખી ટેક
રણુજા શેહરમાં એને પેહરી લીધો ભેખ
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય

હા હેલો મારો સુણજો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો
મારો હેલો હાંભળો રણુંજાના રાય.

English version

Ae helo maro hambhado
Helo maro hambhado ranujana ray
Hukam karo to pir jatrayu thay
Maro helo
Maro helo hambhado ranujana ray

He vaniyo ne vaniyan jatrayu jay
Mal dekhine aene chor vahe thay
Maro helo
Maro helo hambhado ranujana ray

Ha helo maro sunjo anujana ray
Hukam karo to pir jatrayu thay
Maro helo
Maro helo hambhado ranujana ray

Ae uncha uncha dungara
Uncha uncha dungara vasami chhe vaat
Be hata vaniya ne trijo bhadyo chor
Maro helo
Maro helo hambhado ranujana ray

Ha gheri dheri zadiyune vachma chhe vat
Mari nakhyo vaniyo ne mal lai gya chor
Maro helo
Maro helo hambhado ranujana ray

Ha helo maro sunjo anujana ray
Hukam karo to pir jatrayu thay
Maro helo
Maro helo hambhado ranujana ray

Ae ubhi ubhi abadaa
Ubhi abada kare chhe pokar
Sogate ramta pir ne kane gyo aavaj
Maro helo
Maro helo hambhado ranujana ray

Liludo chhe ghodalo hathma chhe teer
Vaniya ne vhare chadya ramdev pir
Maro helo
Maro helo hambhado ranujana ray

Ha helo maro sunjo anujana ray
Hukam karo to pir jatrayu thay
Maro helo
Maro helo hambhado ranujana ray

Ae uth uth abada
Uth uth abada dhad mathu jod
Taney bhuvanmathi goti lavu chor
Maro helo
Maro helo hambhado ranujana ray

Bhag bhag chor tu ketlek jay
Vaniyano mal tu ketla dada khay
Maro sunjo
Maro helo hambhado ranujana ray

Ha helo maro sunjo anujana ray
Hukam karo to pir jatrayu thay
Maro helo
Maro helo hambhado ranujana ray

Ae ankhe karu andhado
Ankhe karu andhado dile kadhu kodh
Duniya jane ke aato ramapirno chhor
Maro helo
Maro helo hambhado ranujana ray

Ae gay dalu vaniyone bhali rakhi tek
Ranuja sheharma aene pehri lidyo bhekh
Maro helo
Maro helo hambhado ranujana ray

Ha helo maro sunjo anujana ray
Hukam karo to pir jatrayu thay
Maro helo
Maro helo hambhado ranujana ray.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *